Abtak Media Google News

દર્દીઓ પાસેી ર્ઓોપેડિક ્ઇમ્પ્લાન્ટ ડિવાઇસના મન ફાવે તેવા ભાવ વસૂલતા ઉત્પાદકો, ડોકટર પર હવે રાજ્ય સરકારે નિયંત્રણ મૂકી દીધું છે, જેના કારણે હવે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ રર નોટિફાઇડ મેડિકલ ડિવાઇસ પર ઉત્પાદકોએ ફરજિયાત એમઆરપી (મહત્તમ વેચાણ કિંમત) લખવી પડશે.

જોઇન્ટ રિપ્લેસમેન્ટ સહિતના ર્ઓોપેડિક ્ઇમ્પ્લાન્ટ ડિવાઇસના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે એક ર્ઓોપેડિક સર્જનને ઉત્પાદકો અને ડીલરો દ્વારા ર્ઓોપેડિક ્ઇમ્પ્લાન્ટ ડિવાઇસની માગ મુજબ રૂ.પી રપ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ અપાય છે તેના પરી જ નફાના ગાળાનો અંદાજ બાંધી શકાય છે. હવે પછી દરેક ્ઇમ્પ્લાન્ટ ડિવાઇસ પર એમઆરપી લખવાનું ફરજિયાત કરાતાં દર્દીને ફાયદો શે. જોઇન્ટ રિપ્લેસમેન્ટનું પેકેજ સામાન્ય રીતે દોઢ લાખ જેટલું હોય છે. જે હવે રૂ.૯૦,૦૦૦ી લાખ રૂપિયા સુધીમાં ઇ શકશે એમ ર્ઓોપેેડિક સર્જન સમીર શાહે જણાવ્યું હતું.

દર્દીઓને બેસાડવામાં આવતા લેન્સ, વાલ્વ, હાર્ટ સ્ટેન્ટ, બ્લડ ગ્રૂપિંગ સહિત કુલ રર ડિવાઇસ ઉપર ઉત્પાદકોએ મહત્તમ વેચાણ ભાવ (એમઆરપી) લખવા ફરજિયાત બનાવાયું છે. આ નિયમના ચુસ્ત અમલ માટે રાજ્યના મુખ્ય સચિવ, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતને પત્ર દ્વારા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓોરિટી દ્વારા લેખિત જાણ કરી દેવામાં આવી છે.

મેડિકલ ડિવાઇસ પર એમઆરપી લખવામાં આવતી નહીં હોવાની વ્યાપક ફરિયાદોને પગલે સરકારે આ નિર્ણયનું કડક અમલીકરણ કરવા માટે અમદાવાદ સહિત રાજ્યભરના ડીલર્સ, ઉત્પાદકો, રિટેલર્સ પર નજર રાખવા અધિકારીઓને સૂચના આપી દીધી છે. એટલું જ નહીં મેડિકલ ડિવાઇસ એસોસિએશન ગુજરાતને પણ સકર્યુલર દ્વારા જાણ કરાઇ છે.

ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટ ૧૯૪૦ અન્વયે ર્ઓોપેડિક ્ઇમ્પ્લાન્ટ ડિવાઇસના ઉત્પાદકો માટે ર૦૦પી લાઇસન્સ ફરજિયાત બનાવાયા છે. હાલમાં ડુપ્લિકેટ ડિવાઇસનો કારોબાર પણ ફૂલ્યોફાલ્યો છે. જેના પર વિભાગનું કોઇ જ નિયંત્રણ ની. દર્દીઓનાં સ્વાસ્થ્ય સો ગંભીર ચેડાં કરતાં આવા બોગસ ઉત્પાદકો સામે કાર્યવાહી કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ જ નહીં, પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. આ સંજોગોમાં હલકી ગુણવત્તાના ડિવાઇસ સપ્લાય કરતા ઉત્પાદકોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે એટલું જ નહીં ર્ઓોપેડિક સર્જનની હોસ્પિટલમાં ડિવાઇસ ઇમ્પ્લાન્ટ બેસાડવાનાં ઓપરેશન અને તેના ભાવ, પેકેજ અને ડિવાઇસનો ખર્ચ સહિતની ચકાસણી કરવામાં આવશે તેવું આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. ક્ષતિ જણાતાં જ જે તે ડોકટર સામે કાયદેસરનાં પગલાં પણ લેવાશે. જો કે સરકારની સૂચનાનું કેટલા ડોક્ટર, ડીલરો પાલન કરશે અને કસૂરવારો સામે ક્યારે પગલાં ભરાશે તે જોવાનું રહે છે. (ઘૂંટણના સાંધા) સહિતના હાડકાંના રિપ્લેસમેન્ટ માટે પ્રોસ્ેસિસનો ઉપયોગ ાય છે.

આ અંગે આરોગ્ય વિભાગના નિયામક પરેશ દવેએ જણાવ્યું હતું કે તમામ ર્ઓોપેડિક ્ઇમ્પ્લાન્ટ ડિવાઇસ પર એમઆરપી લખવી ફરજિયાત બનાવાઇ છે. જેનો સીધો ફાયદો દર્દીને શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.