Abtak Media Google News

ભારત દેશમાંસમગ્ર વિશ્વમાં અસંખ્ય પરંપરાઓ અને અનન્ય સંસ્કૃતિ માટે જાણીતું છે. ભારત  મા વિવિધ જાતી ના લોકો વસવાટ કરે છે.તેની જીવન શૈલી ની ઓળખ તેના કપડાં,ખોરાક, ભાષાઓ અને દાગીના થી થાય છે.

મહિલાઓ વિધિ સાધન તરીકે ઘરેણાં પહેરે છે.ઘરેણાં માત્ર દેખાવ, સમૃદ્ધિ અને પરિસ્થિતિ માટે પહેરવામાં આવે છે.સારા આરોગ્યમાટેઘરેણાં ખુબ જ લાભદાયક છે. તમે ક્યારેય વિચાર્યું છે કે શા આપ્ણે ઘરેણાં પહેરી છી? અહીં કેટલીક મહત્વપૂર્ણ આ સુંદર અલંકારો દ્વારા ભૂમિકા ભજવી છે. આવો જાણીએ ઘરેણાં માં છુપાયેલા આરોગ્ય ના રહસ્ય.

રીંગ: રિંગ સૌથી સામાન્ય આભૂષણ છે. જે પુરુષ અને સ્ત્રી બંને લોકો આંગળીઓમાંપહેરે છે. મેટલ સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે.એટલા માટે રીંગ પહેરવા થી સ્વાસ્થ્ય સારુ રહે છે. આંગળી અને મગજ ના જ્ઞાનતંતુ  હૃદય સાથે જોડાયેલ છે. રીંગ એ લગ્ન ની નિશાની છે, જે બે આત્માઓ વચ્ચે વચન આપવામાં આવે છે.કે હમેશા સાથે રાહિશુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.