નચ બલિયે -8 નો પ્રોમો થયો લોન્ચ …..

star plus | nach baliye | dance show
star plus | nach baliye | dance show

ટેલિવિઝન ના પોપ્યુલર રિયાલીટી શો નચ બલિયે -8 ટૂંક સમય માં ટીવી પર જોવા મળશે . આ શોના ફસ્ટ પ્રોમોમાં ટીવીની લોકપ્રિય જોડી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા પરફોમન્સ કરતાં જોવા મળ્યા .