Abtak Media Google News

દ્વારકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુદ્રા યોજના દ્વારા રૂ૩.૫૦ લાખનો ચેક લાભાર્થીને અર્પણ: ડિજિટલ ઇન્ડિયાની વિડીયો કલીપ દર્શાવવામાં આવી

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા યોજાયેલ  સૌનો સા સૌનો વિકાસ સંમેલનને  દેવભૂમિ દ્વારકા ખાતે દિપ પ્રાગટય કરી ખુલ્લોા મુકતા પાણી પુરવઠો, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુક હતુ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની સરકારે ત્રણ વર્ષ પુરા કર્યા તેનો હિસાબ લોકો સમક્ષ રજુ કરેલ છે. જેમાં આજની સરકારે કરેલ નોંધપાત્ર કામોમાં ઉજજ્વલા યોજના, જનધન યોજના, મુદ્રા યોજના વગેરે યોજનાઓની વિસ્તૃરત જાણકારી આપતા જણાવ્યુ્ હતુ કે અગાઉ રોડ, પાણી, સિંચાઇની શું પરિસ્રિતી હતી તે આજના વડીલો જાણે છે આજની ભારત સરકારે દોઢ લાખ  કિ.મી. પાઇપ લાઇન બીછાવી પ્રજાને પાણીની ભોગવવી પડતી મુશ્કેલી દુર કરેલ છે. ઉજ્જવલા યોજના દ્વારા એક લાખ લોકોએ સબસીડી જતી કરી તેનો લાભ દેશની ગરીબ પ્રજાને મળે અને સસ્તારભાવે વિજળી લાવી દેશના છેવાડાના ગામડા સુધી વિજળી પહોચાડી છે. જનધન ખાતા અંગે અગાઉ કોઇ સરકારે ન કર્યુ તે આજ આપણી વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની સરકારે અનેક વિવિધલક્ષી યોજનાઓ  ગરીબોને પુરી પાડી છે.

15 6 2017 Sauno Sath Sauno Vikas Sameln 6નરેન્દ્ર ભાઇ મોદીની સરકારે નોટબંધીને લીધે લોકોને થોડી મુશ્કેલી પડી પરંતુ કાળુનાણુ બહાર લાવી શકયા છીએ. તેમજ ૪૦૦ કરોડ રૂ. ઓખા બેટ યોજનાને ફાળવતા જેનાી ઉભી તી સુવિધાી આવતા દિવસોમાં લોકો તેનો લાભ લઇ શકશે. આજના યુગમાં ચુંટણીનું શું મહત્વન છે તે અંગે લોકોને અગાઉના વર્ષોમાં યેલ કામગીરી અને આજની ભારત સરકારના ત્રણ વર્ષની કામની તુલના કરીને ભવિષ્યહમાં તેની શું અસર શે તે વિચારી મતદાન કરવા સુચવ્યુંર હતું. વડાપ્રધાન નરેન્દ્રેભાઇ તેમના લોકઉપયોગી કામને કારણે ઇચ્છે ત્યાં  સુધી વડાપ્રધાન રહેશે. આપણે સૌ સો મળી આપણા દેશનો અને આપણા ગુજરાતનો વધુને વધુ વિકાસ ાય તેમ મંત્રી બોખીરીયાએ જણાવ્યુ હતુ.

સાંસદ પુનમબેન માડમે સૌનો સા સૌનો વિકાસ એ માત્ર સુત્ર નહીં પરંતુ તેને ર્સાક કરવા વડાપ્રધાન નરેન્દ્રેભાઇ મોદીએ સતત પ્રયત્ન કરીને આ દેશનું નામ સમગ્ર દુનિયામાં વધારેલ છે. આપણા સૌના પનોતા પુત્ર અને આજના વડાપ્રધાન નરેન્દ્રનભાઇ મોદી લોકો ઉપયોગી કાર્યો  કરે છે. તે આજની ગ્રામિણ પ્રજા જીણી નજરે જોઇ રહી છે અને પરિચિત છે. આજની માન.વડાપ્રધાન નરેન્દ્ર્ભાઇ મોદીની સરકારમાં સૌ પ્રમ વહીવટી બદલાવ અને વહીવટી પારદર્શિતા જોવા મળી રહી છે. ભુતકાળમાં આ પ્રકારનું કયારેય જોયુ ની. આજની વિવિધ યોજનાઓ પીવાના પાણીની, સિંચાઇની, રોડ-રસ્તા ની, જનધન ડીઝીટલ વગેરે યોજનાઓી છેવાડાના માનવીને જોડવા સુધીના પ્રયત્નોપ આપણા વડાપ્રધાનશ્રીના નેતૃત્વ માં કરવામાં આવી રહયા છે. ભુતકાળના વચેટીયાઓની ભૂમિકા દુર કરી સીધો લાભ લાર્ભાીને મળે તેવા પ્રયત્નો કર્યા છે. સૌનો સા સૌનો વિકાસ દ્વારા રેલ્વેવ સ્ટેશિનો સ્વધચ્છર રહે નવી ટ્રેનો દ્વારકા સુધી મળે તે અંગેના પ્રયાસો ઇ રહયા છે.

શરૂઆતમાં સૌનો સા સૌનો વિકાસ સંમેલનમાં ભારત સરકારની ત્રણ વર્ષની સિધ્ધી્ઓની ગાાઓની જાણકારી દર્શાવતી ફીલ્મૌ દર્શાવવામાં આવી હતી. તેમજ ડીઝીટલ ઇન્ડીોયાની વિડીયો કલીપ દર્શાવવામાં આવેલ હતી. તેમજ જે લોકોએ એલીપીજી ગેસ સબસીડી જતી કરી છે તેઓને મહાનુભાવોના હસ્તેય સન્માીનપત્રો તેમજ ગેસકીટ વિતરણ કરવામાં આવી હતી. મુદ્રા યોજના દ્વારા રૂ. ૩.૫૦ લાખનો ચેક લાર્ભાીને આપવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ મીતલબેન ગોરીયા, માજી ધારાસભ્ય કાળુભાઇ ચાવડા, ખંભાળીયા તાલુકા પંચાયતના પ્રમુખ મશરીભાઇ નંદાણીયા, નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઇ કણઝારીયા, માજી જીલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઇ કરમુર, તેમજ કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા  વિકાસ અધિકારી આર.આર.રાવલ, જીલ્લા પોલીસ વડા પારગી, અધિક નિવાસી કલેકટર સરવૈયા, આ કાર્યક્રમના પ્રોજેકટ ડાયરેકટર પી.કે.જૈન, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં સમગ્ર જિલ્લાામાંી લોકો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.