Abtak Media Google News

અબતક, રાજકોટ

પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાસ…. નાણા વગરનો નાથીયો નાણે નાથાલાલ.. જીવન વ્યવહારમાં રૂપિયા થકી સઘળું મળી જાય વ્યવહાર ચાલે જીવનમાં આનંદ કરી શકાય તેવી સામાન્ય માન્યતા છતાં લક્ષ્મી અને તેના સ્ત્રોત ધનનું સરજન કયા માર્ગે થયું છે? જુના પર પૈસા વડે મળતા સુખનો આધાર રહેલો હોય છે તેવી માન્યતા આજથી નહીં સદીઓથી ચાલી રહી છે. ખરેખર પૈસા ક્યારે સુખ આપી શકે? વર્ષોથી ચર્ચાતું આવ્યું છે તેના પર અનેક અભિપ્રાયો તારણો અને માન્યતા મળતી રહે છે તેમ છતાં પૈસો ખરેખર ક્યારે સુખ આપી શકે તેના પ્રશ્નો સંપૂર્ણ જવાબ મેળવવો હજુ અઘરું બની રહ્યું છે .

આ રીતે જોવા જઇએ તો પૈસા નો સાચો આનંદ યોગ્ય આયોજન અને ભવિષ્ય ને સુરક્ષિત રાખવાની હલો સાથે જોડાયેલો છે પૈસાની બચત અને તેનો ઉપયોગ જીવનમાં ખૂબ જ મહત્વનું છે ક્યારેક ક્યારેક બચત કરનારાઓમાં એક સવાલ ઉભો થાય છે .કે ત્યાં સુધી પૈસાની બચત કરવી અને ક્યારે તેનો ઉપયોગ કરવો પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરવું દાખલા તરીકે પેસાની પાંચ વર્ષ પછી જરૂર પડવાની છે તો આ રકમ એકઠી કરવા માટે શું કરવું? ક્યારે ક્યારે બચત? અને જમા કરાયેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો? તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે. પૈસાનો ઉપયોગ કરવો એ પણ એક કલા ગણવામાં આવે છે. નાણા કમાવવા બચાવવા અને તેનો ઉપયોગ કેમ કરવો? તે આર્થિક સ્વતંત્રતા સાથે સીધો સંબંધ ધરાવે છે.

આર્થિક સધ્ધરતા આત્મવિશ્વાસથી લઈ જીવનના પડકારોને પહોંચી વળવા માટે ઉપયોગી બને છે. કરુણા સમય પૈસા અને પોતાના શોખ પુરા કરવા માટે પૂરતા પૈસા હોવાનું દરેકનું સપનું હોય છે પરંતુ નાણાકીય સ્વાયત્તતા અને મરજી મુજબની જીવન જીવવા આશીર્વાદ તો કોક ને જ મળે છે એક વાત જીવનમાં પૈસા કમાવાની સાથે સાથે પૈસા વાપરવા ના આયોજન માર્ગ સાચી પકાનો અનુભવ થાય છે.

1 સ્પષ્ટ આયોજન: તમારી આર્થિક પરિસ્થિતિ ની સમજણ અને તમારી જરૂરિયાત પૂરી કરવા માટે તમે શું કરી શકો છો તેની પરિસ્થિતિ સ્પષ્ટ હોવી જોઈએ. 2આત્મ નિર્ભરતા: પૈસા નું સાચું સુખ ત્યારે જ મળે જ્યારે તમે તમારી જરૂરિયાત પૂરી કરવા જેટલું પૂરતું કમાતા હો. 3 આર્થિક મુકતતા: તમારી જરૂરિયાત પૂરી થાય તેટલી કમાણી અવકાશ. 4 આર્થિક પરિસ્થિતિ: છ મહિના સુધી ખર્ચ કરવાની ક્ષમતા જેટલી બચત હોવી જરૂરી છે. 5 બે વર્ષની બચત હોવી જોઈએ: આર્થિક સંતોષમાં નાની બચત મહત્વનો ભાગ ભજવે છે બે વર્ષ ની જરૂરિયાત નું બચત ભંડોળ આર્થિક સંતોષ આપવા નું મૂળ પરિબળ ગણાય છે. 6 આર્થિક સ્વતંત્રતા: આર્થિક બચત અને રોકાણ અને આવક ની જરૂર ન હોય તેવી પરિસ્થિતિ કાર્યક્ષમતા વધારે છે. 7 સમૃદ્ધિમાં વૃદ્ધિ: પૈસા નું સાચું સુખ ત્યારે જ મળે છે જ્યારે આપણી આવક સતત પણે બચત કરતી હોય અને અસ્કયામતોમાં સમૃદ્ધિમાં સતત વધારો થતો હોય. પૈસા નું સાચું સુખ મેળવવા માટે આ સાત પરિબળો ખૂબ જ મહત્વના બની રહે છે પૈસા હોય અને તેનું સાચું સુખ મેળવવા માટે આર્થિક મહત્વની બની રહે છે.

અભ્યાસ રે કારણ એ મળે કે પૈસાની છવ્વીસ જોઈએ ફરજ કરતા આવકનું પ્રમાણ વધુ હોવું જોઈએ અને બે વર્ષનું ભંડોળ બચત ના રૂપ માં હોવું જોઈએ જીવનના સુખ અને જરૂરિયાતો માટે પૈસાની ઉપલબ્ધિની સાથે-સાથે બચત અને આગોતરા આયોજન જરૂરી છે બચતને આપણા ભાઈ ની ઉપમા આપવામાં આવી છે આર્થિક ચણા ઉતાર કામ ધંધામાં આવતી મુશ્કેલીઓ અને અચાનક આવી પડતાં ખર્ચાને પહોંચી વળવા માટે બચત કરેલા પૈસા કામ આવે છે પગાર વર્ગ માટે નાની બચત ખૂબ જ અનિવાર્ય હોય છે હતા ત્યારે જ મળે જ્યારે આપણી આવક ખર્ચ કરતાં વધુ હોય અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે આપણે પૈસા વાપરી શકો નાણાંનું સાચું સુખ ત્યારે જ મળે જ્યારે આપણી પાસે પૈસાની છત હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.