Abtak Media Google News

આત્મીય ઈન્સ્ટીટયુટ અને વિરાણી કોલેજ આયોજીત ‘એડવાન્સ ઈન્સ્ટ્રુમેન્ટલ ટેકનીક ઈન હર્બલ ડ્રગ રીસર્ચ’ વિષય પરના વર્કશોપમાં વિર્દ્યાીઓએ મેળવ્યું તજજ્ઞોનું અમુલ્ય માર્ગદર્શન

આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી તા વિરાણી સાયન્સ કોલેજના સંયુકત ઉપક્રમે આઈસીએમઆર દ્વારા રાષ્ટ્રીય કક્ષાના બે દિવસીય વર્કશોપનો ભવ્ય પ્રારંભ યો છે. આ વર્કશોપમાં મુંબઈ સેપટેકના ડાયરેકટર ડો.સી.એમ.ગોડબોલે, પડરીસર્ચ સેન્ટરના આસીસ્ટન્ટ ડાયરેકટર ડો.મીતા શ્રીવાસ્તવ, કે.પટેલ ફાઈટો એકસ્ટ્રેટના આર એન્ડ ડી વિભાગના અધ્યક્ષ ડો.સંજીવ આચાર્ય સહિતનાં તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું હતું.

Vlcsnap 2017 04 28 15H34M53S2આ વર્કશોપનો વિર્દ્યાીઓએ મોટી સંખ્યામાં ઉપસ્તિ રહીને લાભ લઈ રહ્યાં છે. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી, વાપી, ડીડીઆઈટી નડીયાદ અને ઈન્દોરના વિર્દ્યાીઓ વર્કશોપમાં ઉપસ્તિ રહ્યાં છે. વર્કશોપમાં વિવિધ ઈન્સ્ટ્રુમેન્ટસની હેન્ડ ટુ હેન્ડ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.

આ અંગે વધુ વિગત આપતા વિમલ કુમારએ જણાવ્યું હતું કે, હર્બલ ડ્રગ જેનો અત્યારે લોકો ઉપયોગ કરે છે એની ગુણવત્તા કઈ રીતે વધારી શકાય એની વિશે આગળ જતા ભવિષ્યમાં સેમિનારનું આયોજન કરવામાં આવશે.

સેપ્ટેક ઈન્ડિયા પ્રા.લિ.ના ડિરેકટર ગોડબોલેએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતભરમાં જે હર્બલ રિસર્ચ માટે ખુબ જ મહેનત ઈ રહી છે અને તેને દુનિયાભરમાં પ્રખ્યાત કરવા માટે મારકર ડેવલોપ કરીને પ્રોડકટમાં કવોલીટી ક્ધટ્રોલ કરવી ખુબ જ‚રી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.