Abtak Media Google News

ટીવી સીરીયલ ‘નાગીન’ની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય હવે બિગ સ્ક્રીન પર આવી રહી છે. તેણે એક ફિલ્મ સાઈન કરી છે. જેનું નામ ‘ગોલ્ડ’ છે.

જાણો છો , મૌની રોયની પ્રથમ ફિલ્મનો હીરો કોણ છે? જી ના, સલમાન ખાન નહી પરંતુ અક્ષયકુમાર છે મૌનીનો હીરો.

મૌની રોયએ ૨૦૦૭માં ટચુકડા પડદે એન્ટ્રી કરી હતી. સીરીયલ ‘નાગીન’ થકી તે ટીવીની સુપરસ્ટાર બની ગઈ છે. કહેવાય છે કે મૌની પર સલમાન ખાનના ‘ચાર હાથ’ છે. એટલે જ મૌની રોયની બોલીવૂડમાં એન્ટ્રી એકદમ ઈઝી થઈ ગઈ છે. મૌની રોય ખૂબસૂરત છે અને દર્શકો તેને પસંદ કરે છે. તે બોલીવૂડમાં કાઠું કાઢવા સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.