નવાઝ એ તેની અપકમિંગ મૂવી બાબુમોસાઈ બંદૂકબાજ નું પોસ્ટર કર્યું શૂટ

nawazudin sidiki | bollywood | entertainment
nawazudin sidiki | bollywood | entertainment

બોલીવુડ એકટર નવાઝૂદિન સીડીકી એ પોતાની અપકમિંગ ફિલ્મ બાબુમોસાઈ બંદૂકબાજ ના પોસ્ટર નું શૂટ કરિયું . આ ફિલ્મ માં નવાઝ શાપશૂટર ના રોલ માં જોવા મળશે . એક ઇન્ટરવ્યૂ માં નવાજે કહ્યું હતું કે આ ફિલ્મમાં તેનો રોલ એક કોન્ટ્રાક્ટકિલરનો છે . આ રોલ ઘણો જ અલગ  છે . જે બંદૂકની અણી એ રોમાન્સ કરે છે. આ એકસન થ્રીલર ફિલ્મને કુશાન નંદીએ ડિરેક્ટ કરી છે . આ ફિલ્મના પ્રોદુસર અશ્મિત કુંદર તથા કિરણ શ્રોફ છે .