Abtak Media Google News

ભારતની વિશ્વ પ્રસિદ્ધ સાયકલ બ્રાન્ડ

દિલ્હીની હોટલ તાજમાં યોજાયેલા સમારોહમાં લોકસભાના સ્પીકર બિરલા દ્વારા પુરસ્કાર એનાયત

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સાયકલ વેચાણમાં વર્ષોથી બિનહરી રહેલા એવન સાયકલ લિમિટેડના ભળમ ઓનકારસિંહ પાસવાનને લોકસભાના સ્પીકર ઓન બિરલાજીના હાથે વિશિષ્ટ ઉદ્યોગ સાહસિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હી ટોટલ તાજમાં 20મી સપ્ટેમ્બરે યોજાયેલા 117 માં વાર્ષિક સત્ર દરમિયાન આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું એવન સાયકલ ભારત સાયકલ ઉદ્યોગમાં સૌથી મોટી કંપની તરીકે વર્ષોથી કાર્ય છે દર વર્ષે 25 લાખ સાયકલનું ઉત્પાદન 1500 ડીલરોનું નેટવર્ક આફ્રિકા સહિતના વિશ્વના અનેક દેશોમાં સાયકલની નિકાસ કરતી એ વન 200થી વધુ અલગ અલગ બ્રાન્ડની સાયકલ બનાવે છે કંપનીના મેનેજમેન્ટ ટ્રેનર તરીકે ઓનકારસિંહ પાહવાન ફેમિલી બિઝનેસમાં જોડાઈ અને વિકાસ પર ધ્યાન આપ્યું હતું તેમના થકી એવોર્ડ પ્લેટિનમરીકા આફ્રિકા અને મધ્ય પૂર્વ ના દેશો સુધી પહોંચી છે.

કંપની વિશ્વમાં અત્યાર સુધી 40 થી વધુ ટ્રેડ શોમાં ભાગ લઈ ચૂકી છે અને ભારતની બ્રાન્ડ ને વિશ્વ માં પ્રસિદ્ધ કરી છે એવા અત્યારે ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ તરીકે જાણીતી છે એ વર્લ્ડ ઓફ એવન બ્રાન્ડ રામ હેઠળ એવન ઇલેક્ટ્રીક સ્કૂટર અને રીક્ષા પણ બનાવે છે 2015માં એવનને ફિટનેસ મશીનો પણ બનાવીયા હતા ઇલેક્ટ્રીક મોબિલિટીમાં પણ એવન નું નામ છે સમાજમાં ટેકનોલોજી ની સાથે સાથે સેવા માટે હંમેશા અગ્રેસર રહેતી હેવન સામાજિક સેવામાં પણ આગળ પડતી છે.

ઓનકારસિંહ દ્વારા લુધિયાણા ના સ્વર્ગસ્થ માતા પિતા કૌશલ પાહવા ચેરીટેબલ ટ્રસ્ટ ની હોસ્પિટલ પણ ચલાવે છે એ વન કંપની રમત ગમત ના ઉભરતા સીતારાઓ વિકલાંગો અને જરૂરિયાતમંદોની સાથે સાથે શાળામાં સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની સુવિધા ની પણ સેવા કરે છે તાજેતરમાં જ દેશના ઉપરાષ્ટ્રપતિ દ્વારા એવન ને ઉદ્યોગ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.