Abtak Media Google News

નેહા બોલીવૂડના ટોપ સિંગર્સમાંથી એક છે. જેણે પોતાની મેહનત અને કળાના દમ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. મશહૂર સિંગર નેહા કક્કરને આપણે જાણીએ જ છીએ તે રોજ તે નવા નવા ફોટો અને વીડિયો શૅર કરતી રહેતી હોય છે જેના કારણે તે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી હોય છે.

હવે તેણે એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જેના કારણે તે સમગ્ર સોશ્યલ મિડીયા પર ટ્રોલ થઈ રહી છે. એ વીડિયોમાં તે તેના પતિ રોહનપ્રિતને તમાચો મારી દે છે.

નેહાએ રોહનપ્રીતને લાફો માર્યો

https://www.instagram.com/p/CO9Vu2VDu-C/?utm_medium=copy_link

નેહા કક્કર વીડિયોમાં રોહન સાથે ચાલી રહી છે અને ચાલતા ચાલતા તેને થપ્પડ મારી દે છે. બંને હેપ્પિલી મેરિડ છે પરંતુ આ એક ઇન્સ્ટાગ્રામ રીલ છે. બંને એક ગીત પર એક્ટ કરી રહ્યાં છે. આ વીડિયોમાં બંને ક્યુટ લાગી રહ્યાં છે અને મજેદાર રિએક્શન આપી રહ્યાં છે. બંને કપલ પોતાના લગ્ન થયા બાદ અવારનવાર આવા વિડીયો ઇન્સ્ટા રિલ્સમાં મૂકાતા હોય છે.

ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ રહ્યો છે આ વિડિયો

વિડિયોમાં રોહનથી નેહા નારાજ નજર આવી રહી છે. બાદમા બંને ગીત પર ઝૂમે છે અને તેમની આ ક્યુટ લડાઇ સોશિયલ મીડિયા પર લોકોને પસંદ આવી રહી છે. નેહા અને રોહન પોતાના નવા ગીતને પ્રમોટ કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.