National નેપાળના રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી વચ્ચે ડિનર ડિપ્લોમસી By Abtak Media Facebook Twitter Google+ Pinterest WhatsApp Telegram national | government | nepal | rajkot નેપાળના રાષ્ટ્રપતિ શ્રીમતિ બિઘાદેવી ભંડારી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ગઇકાલે રાજકોટમાં નેપાળના રાષ્ટ્રપતિ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ઇમ્પિરિયલ પેલેસમાં ભોજન લીધું હતું. આ પૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.