નવા વિષય સાથેની નવી ગુજજુ ફિલ્મ: RIP

ગોંડલ શહેર તથા આસપાસના લોકેશનમાં શુટીંગ થયેલ ફિલ્મમાં સંગીતકાર રાહુલ કંઝારીયાએ માત્ર દોઢ દિવસમાં ‘લોહી’ બનાવીને રેકોર્ડ બનાવ્યો

હેવન વોટર પાર્ક રિસોર્ટના કેતનભાઇ રૈયાણી તથા ગોપાલભાઇના નિર્માણમાં બનતી આ ગુજજુ મુવિ યુવા વર્ગને ખુબ જ પસંદ પડશે

ગુજરાતી મૂવી ની વાત કરીએ તો 70 થી 80 ના દાયકા એ ગોલ્ડન એરા કહી શકાય દિગજ અભિનેતા  તેમજ બોહળી પ્રતિભા વાળ કલાકરો એ દેશ અને દુનિયા માં ગુજરાતી મુવી નો ડંકો વગાડ્યો છે હાલ ગુજરાતી મુવી માં ઉર્બન ગુજરાતી મુવી નો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે છેલ્લા 5વર્ષ માં અર્બન ગુજરાતી મુવી ઓ એ દેસ માં મનોરંજ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી છે આજે લોકો ને ઉર્બન ગુજરાતી મુવી જોવા ખૂબ પસન્દ પડી રહ્યા છે ત્યારે આવુજ એક પરિવારીજ કોમેડી અને પિતા પુત્ર ના સંવાદ સાથે નું મૂવી આર આઈ પી રામણિક ઇન પ્રોબ્લમ નું શૂટિંગ ગોંડલ ખાતે ચાલી રહ્યું છે જેની અબતક દ્વારા ખાસ નોંધ લેવામાં આવી મોવીના ધમાકેદાર સ્ટારકાસ્ટ અને દિગજ્જ અભીનેતા ઓ ની ટીમ છે તેમજ રાજકોટ નું પ્રખિયાત હેવન વોટર પાર્ક ના માલિકી કેતનભાઈ રયાની આ માવી ના પ્રોડ્યૂસર છે તેમની પણ આ પહેલી મૂવી છે પ્રોડ્યૂસર તરીકે ની તેમજ આખું મૂવી ગોંડલ માં જ શૂટ થશે અને સ્વરાષ્ટ્ર અને ગુજરાત ની પ્રજાને મનોરંજ પીરસવામાં આવશે

આર આઈ પી મુવી અભિનેતા મૌલિક નાયક એ અબતક સાથે ની ખાસ મુલાકાત માં જાણવ્યું હતું કે મારા ઇન્સ્પિરેશન ની વાત કરું તો ઘણા ઘણા બધા મારા ઇન્સ્પિરેશન છે મારે જેતલ જે કોઈ પણ મારા કામ કરવા છે ને અને મારી પ્રતિભા બતાવી છે તો એ મારે મારા મારા ભાષામાં મારે બતાવી છે મારી ભાષાના જે તમામ મનોરંજનના કામો છે એક્ટિંગ હોય ડિરેક્શન હોય સારી વાર્તાઓ લોકો સુધી પહોંચે મનોરંજન પૂરું પડે એ ગુજરાતી મુવી મારે કરવા છે રાજકોટ અને જૂનાગઢ કહુ ને તો આ મારા ખૂબ જ નજીકના સીટી ગણી શકો છો તમે આયા મારી પર્ફોર્મન્સ આપી છે પણ ગોંડલમાં મારું પ્રથમવાર શૂટ થયું તો છૂટ છે અને ખાસ કરીને ત્યારે ખૂબ જ આનંદ આવી રહ્યો છે આ શૂટ કરીને અમેઝિંગ લોકેશન છે ગોંડલ ની સંપૂર્ણ વશતજ્ઞિિું અમે તાજી કરી સ્કૂલ છે ભગવદ્ગોમંડલ છે ગોંડલ ગોંડલના લોકો ખુબજ સપોર્ટિવ છે આરતી મુવીની અત્યારે જે સુટ ચાલી રહી છે મને એવું લાગી રહ્યું છે જો ગોંડલ રજા આપશે ને તો જ મુવી હવે રિલીઝ થશે અને ત્યાં એવું પોતે પણ લાગવા માંડ્યું છે ગોંડલ અમને જાણે વર્ષોનો અમારો સંગાથ છે ગુજરાતી મુવીઝ એક જ છે અમે પણ અમારા ગુજરાતની જનતાને એ જ કહે છે કે કોઈ અર્બન મુવી જ નથી હમણાં આયા બધા મુવી એક જ છે અત્યાર સુધી મેં કોમેડી માં સફળ કારકિર્દી પ્રાપ્ત કરી છે પણ હવે કંઈક વિવિધ રોલ કરવા છે રડવું પણ છે લોકોને અને હસવું પણ છે સિરિયસ રોલ કરવા છે અને આ મુવી સ્પેશ્યલી છે મારા માટે આની આખી જો વાર્તા ની વાત વાર્તા ની વાત કરીએ તો રદય સ્પર્શ કરે તેવી વાર્તા છે તો લોકોને બસ એટલી જ મારી નમ્ર વિનંતી છે કે તમારા નજીકના સિનેમાઘરોમાં જરૂર જજો અને આ મુવી આપના પરિવાર સાથે જોવા જવું

આર આઈ પી મોવી અભિનેત્રી વિશા વીરા એ અબતક સાથે ની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે  હું પહેલીવાર ગોંડલ આવી છું લોકડાઉન બાદ મારું આ પ્રથમ શૂટ છે ગોંડલની પબ્લિક ની વાત કરી તો ખૂબ જ પબ્લિક છે અને સુટ પણ મારું પૂરેપૂરા પ્રિકોશન નક્કી કરવામાં આવી રહ્યું છે તમામ પ્રકારની તકેદારી રાખી અને શૂટ કરી રહ્યા છે મારે લોકોને એટલી અપીલ છે કે તમે બધા તમારું ધ્યાન રાખજો ખાસ બધી જ તકેદારી લેવી જરૂરી છે અમે અમારું નહીં કામ કરી રહ્યા છીએ સાથે તમામ તકેદારી પણ રાખી રહ્યા છીએ અને આપને પરિવાર મનોરંજન આપવા અમે તૈયાર છે અમને પણ આશા છે કે આપ સૌ અમને એટલો જ પ્રતિસાદ આપશો

ગુજજુ મુવિના સંગીતકાર રાહુલ કંઝારીયાએ અબતક સાથે વાતચિતમાં જણાવેલ કે નવા વિષય સાથેની આ ફિલ્મમાં મને સંગીત આપવાની મઝા પડી છે. ફિલ્મની લોરી મે માત્ર દોઢ જ દિવસમાં કમ્પોઝ કરી હતી. નિર્માતા નિર્દેશક અને કલાકારોની સુંદર ટીમને કારણે શ્રેષ્ઠ મુવી બની રહી છે.

આ ફિલ્મમાં સહ ડાયરેકટર અમીત રૂઘાણીએ અબતકને જણાવેલ છે કે મે ઘણી ફિલ્મો ડીરેકટ કરી છે પણ ગોંડલના સુંદર વાતાવરણમાં આ ફિલ્મમા મને કામ કરવાની ખુબ જ મઝા પડે છે દરેક કલાકારો ખુબ જ મહેનત કરી રહ્યા છે.

આર આઇ પી મુવીના ડાયરેક્ટર યશ વૈદ્યે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આર આઇ પી એ બહુ ભળતું નામ છે લોકોને પહેલી વારમાં એવું જ લાગે કે આર આઈ પી આવું કેમ નામ રાખ્યું વાસ્તવિકતા મા  ગુજરાતી.કોમેડી.મુવી છે એટલે અમે રમણીક ઇન પ્રોબ્લેમ મૂવીનું નામ રાખ્યું છે આ મુવી ખૂબજ પારિવારિક કોમેડી મુવી છે પિતા અને પુત્ર ના સંબંધો વિશેની આમાં ખૂબ સારી ચર્ચા કરવામાં આવી છે મુવી નું ટાઈટલ આર આઈ પી નામ સાંભળીને લોકો એકવાર તો જરૂર સિનેમાની મુલાકાતે જશે સ્ટોરી ખુબ જ સરસ છે અમારી મહેનત છે કલાકારો ની પર્ફોમન્સ છે અને લોકોને અમે પરિવાર મનોરંજન આપવા તૈયાર છે આશા કરી લોકો પણ એટલો બોહળો પ્રતિસાદ અમને આપે રાજકોટ થી નજીક ગોંડલ ખાતે શૂટિંગ ચાલી રહ્યું છે અને કોવિડ ની મહામારી વચ્ચે વાત કરું તો ગોંડલ ખાતે અત્યારે એક પણ કેસ નોંધાયો નથી કે નહિ જેવા કિસ્સો છે અને ખાસ કરીને જો અમારા પ્રોડ્યુસર્સ ની વાત કરવામાં આવે તો ખૂબ સારો સહયોગ આપી રહ્યા છે અમનો ખુબ આભાર ગોંડલ શહેરની અંદર પણ અમે ઘણું ખરું શૂટ કર્યું છે આખું મુવી અમે ખાસ કરી ગોંડલમાં જ સૂટ કરી અને સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને ફરી મનોરંજન આપવા તૈયાર છીએ

હેવન વોટરપાર્ક ના માલિક આર આઈ પી મુવીના પ્રોડ્યુસર કેતનભાઇ રૈયાણિ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આજથી બે વર્ષ પહેલા અમને આવો વિચાર આવ્યો કે કંઈક નવું કરીએ અમારા વોટરપાર્ક  ખાતે અમે લોકો ને મનોરંજન  આપીએ છીએ પણ હવે કંઈક નવી દિશા તરફ વળીએ ત્યારે અમને અમારા મિત્ર અને મુવી ના ડાયરેક્ટર યસ ભાઈ મળ્યા અને અમે ચર્ચા પણ કરી ત્યારબાદ અમે નક્કી કર્યું કે આ મુવી અમે પ્રોડ્યુસ કરીશું ખૂબ જ સારું પારિવારિક મુવી છે તો લોકો પાસે અમારી એવી અપેક્ષા છે કે તેઓ પણ વાત અહીં તેમના નજીકના સિનેમાઘરો અથવા દૂર જ્યાં પણ હોય ત્યાં આ મુવીને જોવા જાય અને અમને એમનો પ્રેમ આપે

આર આઈ પી મુવી ના પ્રોડ્યુસર ગોપાલભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતી મુવી નો ટ્રેન્ડ ખૂબ સારો છે લોકોને આપણી ભાષાના મુવી જોવા અત્યારે ખૂબ જ પસંદ પડી રહ્યા છે ખાસ કરીને જો અર્બન ગુજરાતી મુવી ની વાત કરી તો એ પણ લોકોને અત્યારે ખૂબ જોવા પસંદ પડી રહ્યા છે એક દિવસ જ્યારે યસ ભાઈ સાથે મુલાકાત થઈ ત્યારે અમને એવું થયું કે આપણે કંઈક નવું કરીએ અને તેમને આ મૂવીની સ્ક્રિપ્ટ સંભળાવી અને અમે તરત જ હા પાડી કે આ મુવી અમે જ પ્રોડયુસ કરશું.

મને આ ફિલ્મમાં કામ કરવાનો ખુબ જ આનંદ અને ઉત્સાહ છે. ગોંડલના સુંદર લોકેશનથી હું પ્રભાવિત થયો છું: જાણીતા કલાકાર: ધર્મેશ વ્યાસ

ગુજરાતી રંગમંચના દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ એ અબતક સાથે ની ખાસ વાતચીત માં જાણવ્યું હતું કે ગોંડલમાં હું મારા જીવનમાં પ્રથમવાર કોઇ મુવીના શૂટ માટે આવ્યો છું આમ તો હું રાજકોટ ખાતે અસંખ્યવાર નાટકો તેમજ મુવીના શૂટ કરી ચુક્યો છું પરંતુ આ મારો પ્રથમ અનુભવ હતો ગોંડલ ખાતે નો યશ અને મેં જ્યારે આ મુવી લોક કરી ત્યારે પ્રથમવાર એણે મને કહ્યું કે મેં વિચાર કર્યો તો ગીરમાં શૂટ કરવાનો હાલ કોવિડ લીધે અમદાવાદ ની સ્થિતિ ખૂબ જ નાજુક છે કે ત્યાં શૂટ કરી શકાય તેવું પોસિબલ નથી ત્યારબાદ તેને કહ્યું કે આપણે ગોંડલમાં શોઈટ કરીએ ગોંડલ પ્રખ્યાત શું તો કે સ્વામીનારાયણનું મંદિર ગોંડલમાં લોકેશન મળશે પણ મને વિશ્વાસ હતો અને યશ એ કરી બતાવ્યું અત્યારે ખૂબ જ સારો સેટ ઊભો થયો છે મારો ગોંડલ ખાતે અને અમારા પ્રદૂષણની વાત કરું તો અત્યાર સુધીના મારા અનુભવમાં આવા સારા પ્રોડ્યુસરો મેં જોયા છે પણ આપણે કંઇક અલગ છે ખૂબ ખૂબ સહયોગ આપી રહ્યા છે એ પણ વસ્તુની ના પાડવામાં આવતી નથી કેવાય કે જે જરૂર હોય એમ કે સારી વસ્તુ હાજર થતી હોય છે અને ખાસ કરીને તેઓ ખુદ સેટ પર હાજર રહેતા હોય છે કાંઈ ઘટતું હોય એની તકેદારી રાખતા હોય છે તો તેઓનો પણ હું દિલગીર છું ના ચાલે મુવીની સ્ટાર પ્લસની તો વાત કરું તો દરેક ડિપાર્ટમેન્ટની અંદર અમે સારામાં સારા અભિનેતા થી લઇ અને ટેકનિશિયનો સાથે અત્યારે કામ કરી રહ્યા છે તેનો મને ખૂબ આનંદ થઈ રહ્યો છે એક મૂવી કરવાની મજા ત્યારે જ આવે જ્યારે આપણને મનગમતા કલાકારો સાથે કામ કરવું ગમે એને મનગમતા એકની સાથે આપણું એની સાથે કામ કરીને ખુબ આનંદ આવતો હોય છે કહી દીધું અત્યારે શૂટ કરવા ગયા છીએ અમે જે લોકેશન પર અહીં ના વિસ્તારમાં જોવા મળતું હોય તો ખૂબ જ સારું લોકેશન જગ્યા મે તેરે સુટ કરી રહ્યા છીએ અમદાવાદમાં પણ આવું લોકેશન નથી જોયું ખાસ કરીને જો વાત કરો તો મને એવું ફિલ થઇ રહ્યું છે  કે અમે અહીં જ રહેતા હોય એવું ફીલ થાય છે લોકોને પણ એવી મારી નમ્ર વિનંતી છે કે અમે આ અમારો 200% આપી છે તમે ખાલી તમારા 100% ટકા આપી અને સિનેમાઘરોમાં અમારું મુવી જોવા આવો તેવી અમારી અપેક્ષા છે.

લોકોને મનોરંજન આપવાની અમારી હંમેશા એક અલગ જ ભૂમિકા રહી છે: પ્રોડયુસર કેતન રૈયાણી

હેવન વોટરપાર્ક ના માલિક આર આઈ પી મુવીના પ્રોડ્યુસર કેતનભાઇ રૈયાણી અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આજથી બે વર્ષ પહેલા અમને આવો વિચાર આવ્યો કે કંઈક નવું કરીએ અમારા વોટરપાર્ક ખાતે અમે લોકો ને મનોરંજન આપીએ છીએ પણ હવે કંઈક નવી દિશા તરફ વળીએ ત્યારે અમને અમારા મિત્ર અને મુવી ના ડાયરેક્ટર યસ ભાઈ મળ્યા અને અમે ચર્ચા પણ કરી ત્યારબાદ અમે નક્કી કર્યું કે આ મુવી અમે પ્રોડ્યુસ કરીશું ખૂબ જ સારું પારિવારિક મુવી છે.

દરેક ઝોનરમાં હાથ અજમાવવા ઈચ્છુ છું: અભિનેતા મૌલિક નાયક

આર આઈ પી મુવી અભિનેતા મૌલિક નાયકએ અબતક સાથેની ખાસ મુલાકાત માં જણાવ્યું હતું કે મારા ઇન્સ્પિરેશનની વાત કરું તો ઘણા ઘણા બધા મારા ઇન્સ્પિરેશન છે મારે જેતલ જે કોઈ પણ મારા કામ કરવા છે ને અને મારી પ્રતિભા બતાવી છે તો એ મારે મારા મારા ભાષામાં મારે બતાવી છે મારી ભાષાના જે તમામ મનોરંજનના કામો છે એક્ટિંગ હોય ડિરેક્શન હોય સારી વાર્તાઓ લોકો સુધી પહોંચે મનોરંજન પૂરું પડે એ ગુજરાતી મુવી મારે કરવા છે રાજકોટ અને જૂનાગઢ કહુ ને તો આ મારા ખૂબ જ નજીકના સીટી ગણી શકો છો તમે આયા મારી પર્ફોર્મન્સ આપી છે પણ ગોંડલમાં મારું પ્રથમવાર શૂટ થયું તો છૂટ છે અને ખાસ કરીને ત્યારે ખૂબ જ આનંદ આવી રહ્યો છે આ શૂટ કરીને અમેઝિંગ લોકેશન છે ગોંડલ ની સંપૂર્ણ હિસ્ટોરી અમે તાજી કરી સ્કૂલ છે ભગવદ્ગોમંડલ છે ગોંડલ ગોંડલના લોકો ખુબજ સપોર્ટિવ છે આરતી મુવીની અત્યારે જે સુટ ચાલી રહી છે મને એવું લાગી રહ્યું છે જો ગોંડલ રજા આપશે ને તો જ મુવી હવે રિલીઝ થશે અને ત્યાં એવું પોતે પણ લાગવા માંડ્યું છે ગોંડલ અમને જાણે વર્ષોનો અમારો સંગાથ છે ગુજરાતી મુવીઝ એક જ છે અમે પણ અમારા ગુજરાતની જનતાને એ જ કહે છે કે કોઈ અર્બન મુવી જ નથી હમણાં આયા બધા મુવી એક જ છે અત્યાર સુધી મેં કોમેડી માં સફળ કારકિર્દી પ્રાપ્ત કરી છે.

હટકે અને દમદાર રોલ કરવા હંમેશા આતુર: અભિનેત્રી વીરા વિસા

આર આઈ પી મોવી અભિનેત્રી વીરા વિસાએ અબતક સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે હું પહેલીવાર ગોંડલ આવી છું લોકડાઉન બાદ મારું આ પ્રથમ શૂટ છે ગોંડલની પબ્લિકની વાત કરી તો ખૂબ જ પબ્લિક છે અને સુટ પણ મારું પૂરેપૂરા પ્રિકોશન નક્કી કરવામાં આવી રહ્યું છે તમામ પ્રકારની તકેદારી રાખી અને શૂટ કરી રહ્યા છે મારે લોકોને એટલી અપીલ છે કે તમે બધા તમારું ધ્યાન રાખજો ખાસ બધી જ તકેદારી લેવી જરૂરી છે અમે અમારું નહીં કામ કરી રહ્યા છીએ સાથે તમામ તકેદારી પણ રાખી રહ્યા છીએ અને આપને પરિવાર મનોરંજન આપવા અમે તૈયાર છે અમને પણ આશા છે કે આપ સૌ અમને એટલો જ પ્રતિસાદ આપશો.

અર્બન ગુજરાતી મુવીનો ટ્રેન્ડ હાલ મોખરે: પ્રોડયુસર ગોપાલભાઈ

આર આઈ પી મુવી ના પ્રોડ્યુસર ગોપાલભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતી મુવી નો ટ્રેન્ડ ખૂબ સારો છે લોકોને આપણી ભાષાના મુવી જોવા અત્યારે ખૂબ જ પસંદ પડી રહ્યા છે ખાસ કરીને જો અર્બન ગુજરાતી મુવી ની વાત કરી તો એ પણ લોકોને અત્યારે ખૂબ જોવા પસંદ પડી રહ્યા છે એક દિવસ જ્યારે યસ ભાઈ સાથે મુલાકાત થઈ ત્યારે અમને એવું થયું કે આપણે કંઈક નવું કરીએ અને તેમને આ મૂવીની સ્ક્રિપ્ટ સંભળાવી અને અમે તરત જ હા પાડી કે આ મુવી અમે જ પ્રોડયુસ કરશું.

અમિત રૂઘાણી ગુજજુ મુવિના ડાયરેકટર

રાહુલ કંઝારીયા ગુજજુ મુવિના સંગીતકાર

કેરેકટરની છણાવટ કરી રૂપેરી પડદા પર  પ્રસ્તુત કરવું એજ મારું કામ: ડાયરેકટર યશ વૈદ્ય

આર આઇ પી મુવીના ડાયરેક્ટર યશ વૈદ્યે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આર આઇ પી એ બહુ ભળતું નામ છે લોકોને પહેલી વારમાં એવું જ લાગે કે આર આઈ પી આવું કેમ નામ રાખ્યું વાસ્તવિકતા મા ગુજરાતી કોમેડી મુવી છે એટલે અમે રમણીક ઇન પ્રોબ્લેમ મૂવીનું નામ રાખ્યું છે આ મુવી ખૂબજ પારિવારિક કોમેડી મુવી છે પિતા અને પુત્ર ના સંબંધો વિશેની આમાં ખૂબ સારી ચર્ચા કરવામાં આવી છે મુવી નું ટાઈટલ આર આઈ પી નામ સાંભળીને લોકો એકવાર તો જરૂર સિનેમાની મુલાકાતે જશે સ્ટોરી ખુબ જ સરસ છે અમારી મહેનત છે કલાકારો ની પર્ફોમન્સ છે અને લોકોને અમે પરિવાર મનોરંજન આપવા તૈયાર છે આશા કરી લોકો પણ એટલો બોહળો પ્રતિસાદ અમને આપે રાજકોટ થી નજીક ગોંડલ ખાતે શૂટિંગ ચાલી રહ્યું છે અને કોવિડ ની મહામારી વચ્ચે વાત કરું તો ગોંડલ ખાતે અત્યારે એક પણ કેસ નોંધાયો નથી કે નહિ જેવા કિસ્સો છે અને ખાસ કરીને જો અમારા પ્રોડ્યુસર્સ ની વાત કરવામાં આવે તો ખૂબ સારો સહયોગ આપી રહ્યા છે અમનો ખુબ આભાર ગોંડલ શહેરની અંદર પણ અમે ઘણું ખરું શૂટ કર્યું છે આખું મુવી અમે ખાસ કરી ગોંડલમાં જ સૂટ કરી અને સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને ફરી મનોરંજન આપવા તૈયાર છીએ.