Abtak Media Google News

૨૯ જુન – રાજકોટ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં પડેલા છૂટાછવાયા વરસાદને પગલે જિલ્લાના ૨૫ ડેમોમાં પાણીની સામાન્ય આવક થઈ છે.

જેમાં આજી-૨ ડેમમાં ૦.૦૩ અને  લાલપરીમાં ૦.૦૩ ફુટની આવક છેલ્લા ૨૪ કલાકમાં થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જોઈએ તો મોરબી જિલ્લાના ડેમી-૧ માં ૦.૧૦ ફુટ, બ્રાહમણી-2માં ૦.૧૬ ફુટ અને મચ્છુ-૩માં ૦.૦૭ ફુટ,સુરેન્દ્રનગરના વાંસલમાં ૦.૧૬ ફુટ માં નવા પાણીની આવક થઈ છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ એકમના રિપોર્ટમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.