Abtak Media Google News

શ્રી કૃષ્ણએ નીલકંઠ મહાદેવના લિંગની સ્થાપના કરી હોવાની  લોકમાન્યતા

શ્રાવણ માસ નિમિતે નીલકંઠ મહાદેવ ના સાનિધ્ય માં  મહાદેવ ની મંદિર તેમજ શિવલીગ ને ફૂલોથી સુદર મજાનો શૃંગાર કરવા મા આવે છે સાથે શીવભક્તો દ્વારા પણ આવનાર શ્રધ્ધાળુ માટે પણ દર્શન માટે લોકો ની ભીડ ના થાઈ તે માટે સુંદર મજાનું આયોજન કરવા માં  આવ્યું છે. તથા  રાત્રીના આરતી સાથે  શિવભજન નું આયોજન કરવા માં આવે છે કહેવાય છે કે વર્ષો પહેલા  ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નીલકંઠ મહાદેવની લિંગ ની સ્થાપના કરવા મા આવી હતી

માધવપુર ના મધુવન જંગલ માં બિરાજતા નીલકંઠ મહાદેવ ના મંદિર ની આજુબાજુ માં 750 જેટલી સમાધિઓ આવેલ છે ત્યાં મંદિર ની પાછળ ના ભાગમાં એક ભોરૂ પણ આવેલ છે તે ભોરૂ જૂનાગઢ.સોમનાથ.દ્રારકા.હરિદ્વાર.તે ભોરૂ નીકળતું હોઈ વર્ષો પહેલા સાધુઓ તે ભોરામાંથી હાલી ને નીલકંઠ માહાદેવ ના દર્શન અર્થ આવતા તેવો ઇતિહાસ બોલતો હોય તેવું તેના પૂજારી વિજયભાઈ દ્વારા જણાવેલ તેમજ નીલકંઠ મહાદેવ ની લીગ હર સાલ ચોખા ના દાણા જેટલી વધતી હોય તેવું જણાવેલ ત્યારે મોટી સખીયા માં શ્રધ્ધાળુ શીશ ઝુકાવી ને ધન્ય તા અનુભવે છે.

નીલકંઠ ના સાનિધ્યમાં દર્સન કરી લોકો ની  મનો કામના નીલકંઠ મહાદેવ  પૂર્ણ કરે છે તેવું શ્રદ્ધાળુ દ્વારા જાણવા મળેલ ત્યારે મોટી સખીયા માં શ્રધ્ધાળુ દર્શન અર્થે ઉમટી પડતા હોઈ છે અમુક શ્રધ્ધાળુ પગપાળા પણ નીલકંઠ મહાદેવ ના દર્શન હર્થે આવતા હોય છે તેમજ નીલકંઠ મહાદેવ ના મંદિર ની આજુબાજુ આખો જગલ વિસ્તાર આવેલ છે ત્યાં વૃક્ષો થી ભરભુર લીલો છમ છવાયેલો વિસ્તાર હોવાથી હજારો પશુ પક્ષી પણ વસે છે અનેક જાત ના પક્ષી હો ના સુરો થી લોકો મંત્રમગ બને છે તેમ રાષ્ટ્રીય પક્ષી મોર પણ બોહણી સંખ્યા મા જોવા મળે છે.

તેમજ વાદરવો પણ બોહણી સંખ્યા મા જોવા મળે છે ત્યારે બહાર થી આવતા મહેમાનો શ્રદ્ધાળું ઓ માટે ફરવા લાયક માસ્ટ લોકેશન હોઈ ત્યારે બોહણી સંખ્યા મા લોકો બારેમાસ નીલકંઠ મહાદેવ ના સાંનિધ્ય મા આવતા હોય છે મંત્ર મુઘ બનતા હોય છે ફરવા લાયક મસ્ત નેચર વિસ્તાર હોવાથી બોહણી સંખ્યા મા લોકો આવતા હોય છે બાજુ મા ઓશો આશ્રમ પણ આવેલ છે તેમજ નજીક મા ભગવાન શ્રીકૃષ્ણ નું લગ્ન સ્થળ પણ આવેલ છે તેમજ રૂક્ષમણીજી નું મુખ્યમંદિર પણ આવેલ છે ત્યારે આખું મધુવન જંગલ દેવી દેવતા ઓ થી પણ ઘેરા યેલું છે ત્યારે શ્રધ્ધાળું માટે આકર્ષક નું કેન્દ્ર  બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.