Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટમા ૧૫૦૦ ગરીબોને રસોઈ અને ૨૫૦૦નું દાન આપી નિનાબેન વિજય ભાઈ વજીરએ પૌત્ર રુદ્રનો જન્મદિવસ ઉજવ્યો.

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા અગ્રણી નિનાબેન વજીરના પૌત્ર રુદ્રના જન્મદિવસ નિમિતે બોલબાલા ટ્રસ્ટમાં ૧૫૦૦ ગરીબોને ભોજન માટે રસોઈના તેમજ ૨૫૦૦ રૂપિયાનું દાન કરીને જન્મદિવસ ઉજવ્યો હતો.

જેમને વારસામાં જ ધર્મપરાયણતા અને સેવા અને સંસ્કૃતિનો વારસો મળ્યો છે તેવા નિનાબેનએ તેમના પૌત્રને પણ સેવાકર્મ અને સંસ્કૃતિનું સિંચન કરીને પાશ્ચાત્ય સંસ્કૃતિ નહીં પણ ભારતીય સંસ્કૃતિ મુજબ સેવાની જ્યોત પ્રગટાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.