Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»જીનિયસ પેનલને નિત્યસ્વરૂદાસજી અને જીગ્નેશદાદાએ આપ્યા જીતના આશિર્વાદ
Gujarat News

જીનિયસ પેનલને નિત્યસ્વરૂદાસજી અને જીગ્નેશદાદાએ આપ્યા જીતના આશિર્વાદ

By ABTAK MEDIA10/12/20214 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અબતક,રાજકોટ

શહેરના વકીલોના સંગઠન બાર એશોસીએશનની ચુંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલના ઉમેદવારો જેમાં પ્રમુખ પદ માટે અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઈ જાની, સેક્રેટરી ના પદે પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે દીવ્યેશભાઈ મહેતા, ખજાનચી ના પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરી ના પદે અજયભાઈ જોશી, તેમજ નવ સભ્યોની કારોબારી ના પદ માટે ના ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી આ તમામ ઉમેદવારો એ આજરોજ સરધાર ખાતે નવ નિર્મિત  સ્વામીનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના  અવસરે સ્વામી નિત્યસ્વરૂપદાસજી, પતિત પાવન સ્વામી, બાલમુકુંદ સ્વામી, સહીતના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરે તેવા આશિર્વાદ આપવામાં આવ્યા તેમજ  નવાજ જોશ સાથે કામગીરી શરૂ કરવાની પ્રેરણા આપી.

પતિત પાવન સ્વામી અને બાલમુકુંદ સ્વામી, સહીતના તમામ સાધુ સંતોએ જીનીયસ પેનલના ઉમેદવારોને  જીતની શુભેચ્છા પાઠવી. ભાગવદ કથાકાર જીજ્ઞેશદાદાએ જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને શુભેચ્છા  પાઠવી  ભગવદ ગીતા ના અધ્યાય નું જ્ઞાન પીરસીને શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલ અધર્મ નો અંત , ધર્મની સ્થાપના કરવામાં આવી તે જ્ઞાન પીરસીને જીનીયસ પેનલના તમામ ઉમેદવારોના જુસ્સામાં વધારો કરાવ્યો. બારની ચુંટણી માં ખુબજ  બહુમતીથી જીતવા શુભેચ્છા પાઠવી હતી.

બાર એશોસીએશન ની આગામી ચુંટણીનું વાતાવરણ દિવસે ને દિવસે રસપ્રદ થતું જણાય છે   જીનીયસ પેનલના સમર્થનમાં હિરેનભાઈ શેઠ ,  ચીમનભાઈ સાકળીયા, જયેન્દ્રભાઈ ગોંડલીયા દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી. જીનીયસ પેનલના કાર્યાલય ખાતે અનામત આયોગ ગુજરાત રાજ્યના ચેરમેન અને રાજકોટ નાગરીક સહકારી બેંકના સીનીયર ડીરેક્ટર  હંસરાજ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. જીનીયસ પેનલના તમામ ઉમેદવારોને આગામી ચુંટણી માટે શુભેચ્છા પાઠવી હતી.

સમાજમાં વકીલોનું યોગદાન અને સર્વાંગી વિકાસ સાથે પૂર્વ રાજયપાલ વજુભાઇવાળાએ પાઠવી શુભેચ્છા

બહોળી સંખ્યામાં વકીલોની ઉપસ્થિતિથી  જીનીયસ પેનલ સારા એવા મતો થી જંગી બહુમતી સાથે જીતશે એવી શુભેચ્છા પાઠવી હતી  કર્ણાટક ના ભુતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ની મુલાકાત લીધેલ આ મુલાકાત  સીનીયર અને જુનીયર વકીલોના સંગઠન તેમજ એકતા વિષે ચર્ચા કરેલી તેમજ સમગ્ર વકીલ આલમ ને એક નવી દિશા તરફ ધપાવવા માટે આશિર્વાદ આપેલા તેમજ તમામ ક્ષેત્રના વકીલોને સાથે રાખી વકીલોનો સર્વાંગી વિકાસ થાય અને સમાજમાં વકીલોનું આગવું યોગદાન પ્રાપ્ત થાય તેના માટેનું માર્ગદર્શન આપેલુ તેમજ સમાજના દરેક ક્ષેત્રોમાં ન્યાયને સુગમતાથી અને સરળતાથી લોકોમાં પ્રાપ્ત કરાવી શકાય તેના માટે ઘણા બધા સૂચનો કરેલા વધુમાં  વજુભાઈ વાળા એ ચુંટણી કેવા સંજોગોમાં અને કેવી રીતે જીતી શકાય તે વિષે માર્ગદર્શન આપતા જણાવેલ હતું કે લોકોની લાગણી જીતવી ખુબજ મહત્વની હોઈ છે. લોકો ના હ્રદયમાં પોતાનું એક નિશ્ચિત સ્થાન મેળવવું તેવી જીત સાથે શુભેચ્છા પાઠવી હતી.

બારની‘ પ્રતિષ્ઠા’ભરી ચૂંટણીમાં સમરસ અને જીનિયસની આબરૂ દાવ પર

રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદ પર 7 ઉમેદવાર સહિત વિવિધ હોદા ઉપર કુલ 58 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 8 ફોર્મ પરત ખેંચાયા હતા. અને બાર એસોસીએશનની ચૂંટણીમાં હોવી પ્રમુખ સહિતના 16 હોદા ઉપર 50 ઉમેદવારો વચ્ચે જંગ જામશે બાર એસોસીએશનની ચૂંટણીમાં રોમાંચક માહોલ સર્જાયો છે.

પ્રમુખ સહિત 6 હોદ્દા અને મહિલા કારોબારી સહિત 16 પદ માટે 50 વકીલો વચ્ચે જંગ :
તારીખ 17 ડિસેમ્બરે ચૂંટણી અને સાંજે મતગણતરી 

કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રદ રહેલી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આગામી 17મી ના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ સમરસ પેનલ અને જીનિયસ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ 58 ઉમેદવારો  ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં પ્રમુખ પદના ઉમેદવાર સહિત 8 ઉમેદવારોએ  ફોર્મ પરત ખેંચ્યા છે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર નાનાલાલ માકડીયા અને પ્રતીક ભટ્ટ, સેક્રેટરી પદના ઉમેદવાર હિરેન શેઠ, જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર દિવ્યેશ છગ અને ચીમનલાલ સાકળિયા,  ટ્રેઝરર પદના ઉમેદવાર જયેન્દ્ર ગોંડલીયા તેમજ કારોબારી સભ્યના ઉમેદવાર મિલન જોષી અને હર્ષદ બારૈયા પોતાના ફોર્મ પરત ખેંચી અન્ય ઉમેદવારોને ટેકો જાહેર કરતા બાર એસોસીએશનની ચૂંટણી રોમાંચક બની છે.બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભારી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે પેનલ આમને સામને આવતા ચૂંટણીઓ માહોલ ગરમાયો છે. જ્યારે રાજકોટ બાર એસોસિએશનના સતત બે સુધી સેક્રેટરી પદ પર જીત હાંસલ કરી સતત ત્રણ વર્ષ સુધી સેક્રેટરી પદ પર રહી ઇતિહાસ રચનાર એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા બાર એસોસીએશનની ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જામ્યો છે.

Bar Association Bar Association elections featured Genius Panel gujarat Gujarat news lawyers rajkot Rajkot News
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજકોટમાં પાણીની કુંડીમાં સાયકલ સાથે ડુબી જતા માસુમનું મોત
Next Article દિવ્યાંગ એક હાથે જીવન ચલાવી શકે તો વાહન કેમ નહીં?
ABTAK MEDIA
  • Website

Related Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.