Abtak Media Google News

નોર્વેની સોલાર પેનલ બનાવતી કંપની ૫૭૯૨ કરોડમાં હસ્તગત કરીને રિલાયન્સ સોલાર ઊર્જાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની ને ૧૦૦ ગીગા વોટ સૂર્ય ઉર્જા ઉત્પાદન કરનારી કંપની બનશે

કરલો દુનિયા મુઠી મેં….. રિલાયન્સ અમ્પાયરના સ્થાપક સ્વ ધીરુભાઈ અંબાણીએ આપેલું સૂત્ર સાર્થક કરીને રિલાયન્સ ટેલિ કોમ્યુનિકેશન અને પેટ્રોકેમિકલ માં સર્વોપરી બની રહી છે હવે પાવર સેક્ટરમાં પોતાનો દબદબો વધારવા અને ખાસ કરીને સૂર્ય ઊર્જાના ઉત્પાદનમાં નંબર વન બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નોર્વેની સોલાર પેનલ બનાવતી કંપની ૫૭૯૨ કરોડમાંમાં હસ્તગત કરીને ૨૦૩૦ સુધીમાં આર એન એસ એલ ના રૂપમાં રિલાયન્સ ૧૦૦ ગીગાવોટ સૂર્ય ઊર્જા ઉત્પાદન કરી સૌથી મોટી કંપની બનવા જઈ રહી છે, સૌર ઊર્જા માટે અત્યારે સોલાર પેનલ અને મોડ્યુલ, બેટરી અને ગ્રીન હાઈડ્રોજન જેવી સામગ્રી ની પરાવલંબન પરિસ્થિતિ પડકારરૂપ બની રહી છે ત્યારે રિલાયન્સ દ્વારા નોર્વેની આર ઈસી સોલાર હસ્તગત કરી સોલાર પેનલ માટે આત્મનિર્ભર બનશે રિલાયન્સ હવે હવે વૈશ્વિક સ્તરે સોલર પેનલ બનાવતી ફેક્ટરી અને ભારતમાં જ વ્યાજબી ભાવે ઊંચી કાર્યક્ષમતા વાળી સોલાર પેનલનું ઉત્પાદન કરવાનું મિશન હાથ ધર્યુ છે.

આરસી સાથે ના સહયોગથી આરઆર સેલ દ્વારા ૫૦ મિલિયન ડોલર નું અમેરિકા માં એનર્જી સ્ટોરેજ કંપની સાથે પણ જોડાણ કર્યું છે,આરસી મલ્ટીનેશનલ કંપની છે તેનું હેડક્વાર્ટર રૂમમાં અને ઉપર સિંગાપુરમાં છે કંપની તેના ટેકનિકલ ઈનોવેશન ઉચ્ચકક્ષાના ટકા અને સસ્તા ફોર પેનલના નિર્માણ માટે જાણીતી છે મારી પાસે ૬૦૦થી વધુ ઉપયોગી અને ડિઝાઇનની પેટન છે અને ૪૪૬ પેટન માં થયેલી છે જો કે બાકી નું મૂલ્યાંકન થઈ રહ્યું છે.

આર સી ના દુનિયાભરમાં ૩૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે રિલાયન્સના નિવેદન મુજબ જોવા જઈએ તો બંને કંપનીઓ સાથે મળીનેઅંબાણી નજીક કોમ્પલેક્ષમાં આધુનિક હિંદી ગ્રેડ ટીવી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે શરૂઆતમાં વાર્ષિક ઉત્પાદન લક્ષ્ય ચાર ગીગા વોટ રાખવામાં આવી છે તેને વધારી ૧૦ગીગા વોટ કરવાની યોજના છે આ ખરીદીથી રિલાયન્સની પહોંચહવે અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા અને એશિયા સાથે દુનિયાભરમાં ઊર્જા ઉત્પાદન ડંકો વાગશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.