Abtak Media Google News

આમિર ખાન મૂવી ઠગ ઓફ હિંદુસ્તાન હાલ માં ખૂજ ચર્ચા માં છે. આ ફિલ્મ માટે હિરોઈન માટે આ મૂવી ખાસ ચર્ચા માં આવી છે . હાલ આ ફિલ્મ માટે ફાતિમા સના સેખ ને ફાઇનલ કરવામાં આવી છે. ફાતિમા સના સેખ આમિર ખાન સાથે દંગલ મૂવી માં કામ કરી ચૂકી છે. પણ આ ફિલ્મ માં ફાતિમા સના સેખ સાથે કેટરીના કૈફ પણ મુખ ભૂમિકા માં જોવા મળશે. ઠગ ઓફ હિંદુસ્તાન માં બે ફેમેલ ની મહત્વ ની વાત પર આધારિત છે .ળ જેમાં ફાતિમા સના સેખ સાથે કેટરીના પીએન જોવા મળશે .

કેટરીના આ પેહલા આમિર ખાન સાથે ધૂમ -3 માં કામ કર્યું હતું . ઠગ ઓફ હિંદુસ્તાન માટે સલમાન ખાન એ  કેટરીના નું નામ સજેસ્ટ કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.