Abtak Media Google News

આજકાલના ફેશનમાં બધી જ જગ્યાએ ફ્લોરેલ ટે્રેન્ડ છવાયેલો છે. ફ્લોરલ ફેશનએ સ્કર્ટ હોય કે ટોપ હોય કે વન પીસ બધે જ છવાયેલો છે.

ફ્લોરલએ માત્ર વેસ્ટર્ન ડ્રેસ જ નહિં પરંતુ સાડીમાં પણ જોવા મળે છે. બોલીવુડની સેલીબ્રીટીમાં પણ આ ટ્રેન્ડ ખૂબ જ જોવા મળે છે.

ફ્લોરલ સાડીની ખાસીયત એ છે કે તે મલ્ટીક્લરમાં હોય છે .તેની સાથે કોઇ પણ કલરનું બ્લાઉઝ મેચ થાય છે. આ બ્લેક કે વ્હાઇટ કલર સાડીની આ પેટર્ન ઘણી જ સારી લાગે છે.

બોલવુડની હસીનાઓ પણ આ ફેશન ટે્રેન્ડને અપનાવી ચુકી છે. જેમાં દીપીકા પાદુકોણ, શ્રી દેવી, કાજોલનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.