Abtak Media Google News

બોલિવુડની હોટ  એક્ટ્રેસ સની લિયોનીને લઈને એક ખબર આવી રહી છે. ખબર એ છે કે સની લિયોન માં બની ગઈ છે. સની એક બેબીને ગોદ લીધું છે. સનીએ કરીબ 2 વર્ષની છોકરીને ગોડ લીધી છે. છોકરીનું નામ નિશા કૌર છે જે મહારાષ્ટ્રના લાતુંક જિલ્લાની છે.

સનીએ હિંદુસ્તાન ટાઈમ્સમાં એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કહ્યું હતું કે તે નિશાને લઈને ઘણી જ ઉત્સુક છે. વઘુમાં તેને જણાવ્યુ હતું કે આ બઘી પ્રોસેસમાં તેને 3 વીક લાગ્યા હતા. ડેનિયલ એ જણાવ્યુ હતું કે તતેમણે 2 વર્ષ પહેલા એક અનાથાશ્રમમા અપ્લાય કર્યું હતું. ત્યથી તેમણે નિશાને ગોદ લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.