Abtak Media Google News
  • રાજકોટ શહેર જિલ્લામાં ર4 વકીલો નોટરી પરીક્ષામાં ઉતિર્ણ
  • કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા

કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં લેવાયેલ નોટરીના ઇન્ટરવ્યુ સંદભે તાજેતર ના રોજ પરિણામ જાહેર કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ શહેર જીલ્લાના માત્ર ર4 એડવોકેટને નોટરીના લાયસન્સ ફાળવવામાં આવેલા હતા.

જેમાં અંટાળા જીતેન્દ્રભાઇ ચોવટીયા, વલ્લભકુમાર સોની, નીલમબેન, ડોરબીયા, ઘનશ્યામભાઇ ઝાલા, અનિરુઘ્ધસિંહ મયાત્રા ચંદ્રેશભાઇ ઝાલા ગીરધરભાઇ, ધાંધલ ગોવિંદભાઇ, કાલાવડીયા નીશીતકુમાર, રાણીંગા કિશોરકુમાર, જીજ્ઞેશભાઇ લીંબડ, રાઠોડ હિતેશભાઇ, મલકાણ ભાવિનભાઇ, જોશી મીહીરભાઇ, ગજેરા હિનાબેન, રાઠોડ નરેશકુમાર, ચાંગેલા સત્યેનકુમાર, ચોવટીયા ચેતન વિઝુંડા પંકજકુમાર, પટેલ શૈલેશકુમાર, કાલાવડીયા વિરલ, સોલંકી ઉદયકુમાર, રાવલ ધીરેનભાઇ અને અરવિંદભાઇ ભાલારાની નિમણુંક જાહેર કરવામાં આવેલ હતા.

કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યુની પ્રક્રિયામાં શરુઆતથી જ વકીલોમાં રોષ જોવા મળી રહ્યો હતો. કારણ કે રાજોટ શહેર જીલ્લામાંથી આશરે 600 થી વધુ વકીલોએ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો હતો  જેમાં રોજ રોજ 100 થી વધુ વકિલોના ઓનલાઇન એપોઇન્ટમેન્ટ આપી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.