Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માં ધરાવતા ભારતમાં રાજકીય અપરાધીકરણ અટકાવવું હવે આવશ્યક

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતમાં વધતા જતા રાજકીય અપરાધીકરણ બીપી ગુજરાત બીપી પર સુપ્રીમ કોર્ટે ચિંતા દર્શાવી છે, રાજકારણ ને સેવાનું માધ્યમ ગણવામાં આવે છે પરંતુ હવે મેવા ખાનારાઓ એ રાજકારણને ધનલાભ નો અખાડો બનાવી દીધો છે

રાજકીય પક્ષો પણ વોટ બેંક સાચવવા માટે અપરાધી ભૂતકાળ વર્તમાન અને માનસિકતા ધરાવતા લોકોને ધારાસભ્યો અને સંસદ બનાવવાનો માર્ગ મોકળો કરી બનાવી દે છે ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ આર.એચ નરીમાંન અને બીઆર ગવાયે રાજકીય ક્ષેત્રમાં કપડા દીવો ઓછા થાય અને સંશોધનએ ધારાસભામાં ગુનેગારો છુટી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની તાકીદ કરી છે ભારતનું રાજકારણ દિવસે દિવસે વધુને વધુ અપરાધીઓના પગ પેસારો નો અખાડો બની ગયો છે ત્યારે સેવાના આ માધ્યમની અપરાધીકરણની ગતિ દૂર કરીને રાજકારણમાં ખરા અર્થમાં કમળ જેવી શાલીનતા અને સુસંસ્કૃત જન પ્રતિનિધિઓની સંખ્યા વધે તેવું વાતાવરણ ઊભું કરવાની હિમાયત કરી છે

ન્યાયતંત્ર અને ફિલ્મ સંવિધાન માટે દેશનું રાજકીય વાતાવરણ સ્વચ્છ કરવાની જવાબદારી નીભાવવા નુ હવે સમય આવી ગયો છે હવે દેશના રાજકારણમાં અપરાધીઓ ન હોય અને ખરા અર્થમાં દેશની સેવા કરવા પિસ્તા હોય તેવા લોકો નો પ્રભાવ વધારવા ની સુપ્રીમ કોર્ટે હિમાયત કરી છે રાજકીય પક્ષોએ પણ પોતાના પક્ષમાં અપરાધીઓની સંખ્યા જાહેર કરવી જોઇએ અને તેમાં કેમ ઘટાડો થાય તેની એક માર્ગદર્શિકા જારી કરવી જોઈએ ચૂંટણી પંચે એક એવી મોબાઇલ એપ્લિકેશન વિકસિત કરવી જોઇએ કે જેમાં ઉમેદવારો ની વ્યક્તિગત  કુંડળી અને ગુનાહિત ઇતિહાસ હોય તો તે મતદારોને ખબર પડે તેવી વ્યવસ્થા ઉભી કરીને રાજકારણની ગંદકી દૂર કરી રાજકારણમાં કમળ લે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.