હાલમાં જ કપિલ શર્મા તથા સુનીલ ગ્રોવર વચ્ચેનો ઝઘડો ચર્ચામાં છે. સુનીલ ગ્રોવરે કપિલ સાથે કામ કરવાની ના પાડી દીધી છે. સુનીલ ગ્રોવર અલગથી પોતાના શો કરી રહ્યો છે. તેણે પોતાના નવા શોની જાહેરાત સોશ્યિલ મીડિયામાં કરી છે અને શોનું પોસ્ટર પણ શૅર કર્યું છે. ખાસ વાત એ છે કે કપિલ શર્માનો સપોર્ટર કિકુ શારદા પણ આ શોમાં કામ કરી રહ્યો છે. પોસ્ટરમાં સુનીલ ડૉ. મશહૂર ગુલાટીના રોલમાં તથા કિકુ બમ્પર નર્સના રોલમાં જોવા મળે છે.
Trending
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા
- ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે 2 એપ્રિલ અને ફાર્મસીમાં 9મીથી ઓનલાઇન રજીસ્ટ્રેશન
- કાળઝાળ ગરમી: અમરેલી 41.6, રાજકોટનું 41.3 ડિગ્રી તાપમાન
- તમે પણ હોઠ પર દરરોજ લિપસ્ટિક લગાવો છો!!!
- દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો
- Metaએ US Governmentને શા માટે આપી આ ચેતવણી???
- ભાજપમાં અસંતોષની આગ “પાટીલ” પાંચ લાખની લીડના સપનાને કરશે ભસ્મીભૂત?
- 14 મહિનાની ટ્રેનિંગ લીધા પછી કાર્તિક આર્યન ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે તૈયાર…….