Abtak Media Google News

ઘરનાં આંગળામાં પ્રવેશતાની સાથે જ પહેલી ધ્યાનમાં આવતી વસ્તુ ડોરમેટ છે. જે તમારૂ ઘર કેવું હશે તેની છબી સામેવાળા વ્યકિતના મનમાં દર્શાવી દે છે. હોમ ડેકોરેશનમાં અનેક વસ્તુઓ મહત્વની હોય છે. એવામાં વરસાદની સિઝનમાં જો તમે ગ્રાસ ડોરમેટ લગાવશો તો તે વધુ આકર્ષક દેખાવ આપશે.Muirfield 4આ પ્રકારના ડોરમેટ તમારા ઘરની સુંદરતા વધારશે. જરૂરી નથી કે ગ્રાસ ડોરમેટનો ઉપયોગ બહાર માટે જ કરો તમે ચોમાસાની ફિલ લેવા માટે ઘરના લિવિંગરૂપ અથવા હોલમાં પણ આ પ્રકારની મેટનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ગાર્ડનમાં ઘાસ ન થતું હોય તો બજારમાં આર્ટીફિશીયલ ગ્રાસ પણ મળી રહે છે. જે તમારા ઘરને રેઇન રેડીબનાવશે.Artificial Grass Lawn Before 10943 2 Easyturf Backyard After Lawn Artificial Grass S Be68E7800569Fe8B 1ઘરમાં ગ્રીનરી રાખવાથી વાતાવરણ પણ સ્વચ્છ લાગે છે. જો તમને સાચા પ્લાન્ટીંગનો શોખ હોય તો ગાર્ડન, ટેરેસ ગાર્ડેનીંગનો ઉપયોગ કરી શકો છો. ગાર્ડનમાં પાકી જમીન પર ગ્રાસ મેટ પારવાથી આર્ટિફીશીયલ છતાં લીલુછમ વાતાવરણ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.