હવે સાઉદી અરબની હવાઈ સફરના દરવાજા ખુલ્યા….

વિશ્વને કોરોનાની કળવળી, રાષ્ટ્રીય વિમાન સેવા પૂર્વવત થવાની શરૂઆત

સાઉદી અરબ સરકારે ભારત-પાકિસ્તાન સહિતના છ દેશો સાથેના પ્રતિબંધિત હવાઈ સંબંધો પૂર્વવત કરવાની જાહેરાત કરી દીધી હતી કોરોના સંક્રમણ અટકાવવા માટે સાઉદી સરકારે હવાઈ વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેને હટાવી લેવાયો છે

સાઉદી અરબ સરકારે હવે પ્રતિ બંધ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સહિતના છ દેશોમાં જે લોકોએ વેક્સિનેશન અને કોર્ટની ગાઇડલાઇન ને અનુસરીને પ્રવેશ પાત્ર બની શકશે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં વૈશ્વિક કોરોના ને લઈને સાઉદી અરબ એ પોતાના દેશમાં સિદ્ધાર્થ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

આ પ્રતિબંધથી દેશોમાં લેબનોન દુબઈ ઈજિપ્ત તુર્કી અમેરિકા બ્રિટન જર્મની ફ્રાન્સ ઈટાલી આયર્લેન્ડ પોર્ટુગલ સ્વીઝરલેન્ડ બ્રાઝિલ આર્જેન્ટિના પાકિસ્તાન દક્ષિણ આફ્રિકા ભારત ઇન્ડોનેશિયા અને જાપાન નો સમાવેશ થતો હતો આ પ્રતિબંધ માં બીપી અન્ય ૨૦ દેશો ના મુસાફરોને પણ પોતાના પ્રવાસ ની જાણકારી ૧૪દિવસ પહેલા આપવાની ગાઈડ લાઈન હતી સાઉદી અરબના આ નિર્ણયને લઈને હવે આવતા વર્ષે યોજાનારી અજમાં ભારતના હાજીઓ જઈ શકશે