Thursday, August 5, 2021
HomeGujarat News‘હે ગણપતિબાપા... મારા દેશને આપતિમાંથી ઉગારજો’ વિશ્વને મહામારીમાંથી ઊગારવા  બાળાએ કરી પ્રાર્થના

‘હે ગણપતિબાપા… મારા દેશને આપતિમાંથી ઉગારજો’ વિશ્વને મહામારીમાંથી ઊગારવા  બાળાએ કરી પ્રાર્થના

ઉપલેટાની બાળાએ કરી પ્રાર્થના

કોરોના મહામારીએ વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી બચવા દેશ-વિદેશમાં તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ઉપલેટાની એક બાળાએ ગણેશ ચોથ નિમિતે ગણપતિ બાપાને પોતાની કાલી ઘેલી ભાષામાં કોરોના નામના ભયાનક રોગને હણવા પ્રાર્થના કરી હતી. હિન્દુ ધર્મની અંદર કોઈપણ સારા કામ કરતા પૂર્વે ગણપતિનું પુજન થાય છે. આથી જ બાળાએ ગણપતિબાપાની મૂર્તિ સમક્ષ શીશ ઝુકાવી સમગ્ર વિશ્ર્વને કોરોનામાંથી ઉગારી લેવા પ્રાર્થના કરી હતી. તસ્વીર: કિરીટ રાણપરીયા, ઉપલેટા

- Advertisment -

Most Popular