Abtak Media Google News

ચાલને જીવી લઇએ

અત્યાર સુધી ચાલને જીવી લઇએ આપણે સંતવાણી, હસાયરો, લોકગીતો આપણા કાર્યક્રમમાં એક ચાંદ અને ચકોરનો પ્રેમ જે રીતે હોય છે, ચકોર જે રીતે ચાંદના વિરહમાં રહે છે તેમ આજના ગીતો પણ પ્રિય પાત્રની યાદ માટેના છે. આજના આ સુમધુર ગીતો નિલેશભાઇ વસાવડા રજુ કરશે. ખાસ તો વરસતા વરસાદમાં પ્રિયતમાને તેનો પિયુ યાદ આવે અને જે ધુન તેના મનમાં જાગે તેવા ગીતો આજે ગુંજશે  આ ઉપરાંત આજરોજ અખિલ વિશ્ર્વના નાથ પરમાત્માને યાદ કરી કિર્તન પણ રજુ કરાશે. આજના કાર્યક્રમમાં હિન્દી ગીતો, ગઝલ અને કિર્તનની વિશેષ રજુઆત કરવામાં આવશે.

આજે નિલેશભાઇ વસાવડા હિન્દી ગીતો, ગઝલ તથા કિર્તન સંભળાવશે

  • ગાયક:- નિલેશભાઇ વસાવડા
  • એન્કર:- જીજ્ઞા ગઢવી
  • તબલા:- શકિલ શાહ
  • કિબોર્ડ:- તુષારભાઇ ગોસાઇ
  • ઓડટોપેડ:- કૌશિકભાઇ કાચા
  • સંકલન:- મયુર બુઘ્ધદેવ, પ્રિત ગોસ્વામી

2 7

આજના કાર્યક્રમના સુમધુર ગીતો

  • ઓ મેરે દિલ કે ચેન…
  • તું ઇસ તરહ સે મેરી ઝીંદગીમે…
  • સાચેંગે તુમ્હે પ્યાર કરે કે નહિ…
  • હમે તુમસે પ્યાર કિતના…
  • જુબા યે દર્દ ભરી દાસતા ચલી આઇ…
  • ચાંદી જેસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ…
  • ચુપ કે ચુપકે રાત દિન, આંસુ બહાના યાદ રે…
  • મુકિત મળે કે નામળે મારે ભકિત તમારી કરવી છે…
  • હરિ તુ ગાડુ મારુ કયા લઇ જાય…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.