Abtak Media Google News

આજે બોર્ડની પરીક્ષામાં રજા: કાલે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનની પરીક્ષા લેવાશે

ગુજરાત માઘ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષા ૧રમી માર્ચથી શરુ થઇ છે ત્યારે સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં પરીક્ષાનો માહોલ છવાયો છે. જયારે આવતીકાલે ધો.૧૦માં ગણિત અને ધો.૧ર સાયન્સ પ્રવાહમાં અંગ્રેજીનું પેપર લેનાર છે. તેમજ સામાન્ય પ્રવાહમાં મનો વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ધો.૧૦માં શનિવાર, રવિવાર અને સોમવાર રજા હોય વિઘાર્થીને ગણિતના પેપરને લઇ તૈયારી કરવાનો મોકો મળ્યો છે.  જયારે આવતીકાલે ધો.૧૦માં ગણિત, સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન તથા સાયન્સ પ્રવાહમાં ઇંગ્લીશ ફસ્ટ લેગ્વેજ અને સેકન્ડ લેગ્વેજ પેપર છે. ધો.૧ર સાયન્સમાં  છેલ્લું પેપર રરમીના રોજ બાયોલોજીક છે તેવી જ રલતી ધો.૧૦માં કાલે ગણીતનું પેપર પુરુ થયા બાદ તા.ર૧ના રોજ ગુજરાતી સેક્ધડ લેગ્વેજ, તા.રરના રોજ અંગ્રેજી સેકન્ડ લેગ્વેજ અને તા.ર૩ના અન્ય ભાષા સેક્ધડ લેગ્વેજનું પેપર લેવાનાર  છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.