Abtak Media Google News

જય માતાજી માનવસેવા ટ્રસ્ટનુ સ્તુત્ય કાર્ય 

રાજકોટથી દ્વારકા જતા રસ્તે રખડતી ગાયોને ર 1 મણ લાડવા ખવડાવાશે 

જયમાતાજી અબોલ જીવ માનવ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દવારા  રામનવમી તારી ખ ર 1/4/ર 1 નાં રો જ ર 1 મણ લાડવા ગેોમાતાઓને માટે બનાવવામાં આવશે. એર પોર્ટ ફાટક પાસે રા જકૃતિ એફ 1 નાં ફળીયામાં તા. ર 0 એપ્રીલનાં બપોરે 4 વાગ્યાથી લાડવા બનાવવાનો શ્રમયજ્ઞ આયોજીત કરેલ છે. જેઓને જોડાવવું હોય તેઓ જોડાઈ શકે છે.

ઝુંપડપટ્ટીઓમા: મચ્છર ભગાઉ અગરબતીઓ નિ:શુલ્ક વિતરણ કરાશે

વસંતપંચમી થી રામનવમી સુધી ના દિવસોમાં પ1 લાખ રા મનામ મંત્ર લખાવાનો સંકલ્પ કરા યો છે. ધર્મપે્રમીઓ દવારા  લખાયેલા આ પ1 લાખ મંત્રો રા મનવમીનાં દિવસે દવાર કા – સોમનાથ – કોડીનાર  (જુની દવાર કા) યોગ્ય પૂજા કરી ને દરી યા દેવને અર્પણ કરા શે. ઉપરોક્ત ધાર્મીક સ્થળે જતા ર સ્તે ર ખડતી ગાયો, વસુકી ગયેલી ગેોમાતાઓ તથા વાછડાઓને લાડવા ભાવપૂર્વક જમાડવામાં આવશે. યાત્રા પ્રવાસ સિમિત સંખ્યામાં તથા સ્વખર્ચ સેવામાં જોડાવવા માટે દોલતસિંહ ચેોહાણ 8980પ01પ03, ચંદુભાઈ ગોળવાળા 9374101716, મનુભાઈ બલદેવ 98ર 481પ767 ઉપર  સંપર્ક કર વો. તા. 18 નાં સાંજે પ:30 થી 6:30 મચ્છર ભગાઉ અગર બતી નું વિતર ણ રૈયાધાર  ઝુંપડટીમાં કુટુંબ દીઠ 6 પેકેટ નિ:શુલ્ક વિતર ણ કર વાનું આયોજન છે. આ અગર બતી મામુલી કીંમતે દોલતસિંહ ચેોહાણ પાસેથી મેળવી ે ગરી બો તથા અબોલ જીવોનાં અન્નક્ષેત્રમાં મદદ કરી  શકાય છે. જેમાંથી થનાર  નફાને અબોલ જીવોનાં અન્નક્ષ્ોત્રમાં વાપર વામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.