Abtak Media Google News

આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે સૌરાષ્ટ્રભરનાં શિવાલયોમાં ભકતોનું મહેરામણ પૂજન-અર્ચન કરવા ઉમટી પડયું છે. વહેલી સવારથી જ પૂજન અર્ચનથી શિવાલયો ધમધમ્યા હતા.2 55 રાજકોટ શહેરના બોલબાલા હનુમાનજી મંદિરે ૧ લાખ રૂ‚દ્રાક્ષની વિશેષ શિવલીંગ તૈયાર કરવામાં આવી છે. ભાવિકોમાં આ શિવલીંગ આકર્ષણનું કેન્દ્ર બની છે.3 43 ઉપરાંત શહેરનાં રામનાથ મહાદેવ મંદિર, ધારેશ્વર મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ અને હાટકેશ્વર મહાદેવ મંદિરે બહોળી સંખ્યામાં ભાવિકોએ ઉમટી પડી ભગવાન શિયવના પૂજન અર્ચન કર્યા હતા.4 23

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.