Abtak Media Google News

    સરકાર નું કહેવું છે કે એક રૂપિયા ની નવી નોટ ટુક સમયમાં બજાર માં ફરતી થશે.આ નોટ જૂની નોટ કરતા અલગ કલર ની હશે અને તેની ઉપર સાગર સમ્રાટ ના  શોધ ની યોજના નું ચિત્ર હશે .એક અધિકારી એ આ વાત  કહી છે.

    અધિકારી નું કહેવું છે કે આ રૂપિયા ની નોટ ગુલાબી અને લીલા રંગ ની થીમ જેવી હશે.નોટ માં 15ભાષા માં ‘1’ પણ લખેલું હશે.વાત કરીએતો આ નોટ સરકારના કેહવા મુજબ ખુબ જ ટુકા સમયમાં બજારમાં ફરતી થશે.

    પ્રધાન મંત્રી દ્વારા 8 નવેમ્બર ના રોજ નોટ બંધીના એલન પછી અપડેટ સીક્યુરીટી સાથે 2000 અને 500 રૂપિયાની નોટ બજારમાં આવિહતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.