Abtak Media Google News

ગીર સોમનાથ એસ.એઈ.જી. સ્ટાફ એન.ડી.પી.એસ. ડ્રાઈવ દરમ્યાન મળેલ બાતમીના આધારે ભાલકા કોલનિમાં ગાંજનું વહેંચણ થતુ હોવાની બાતમીના આધારે રેડ કરતા અબુ હાસમભાઈ શેખ પાસેથી પલાસ્ટિક ની પડીકી ૭૦ કુલ ૫૦૦ ગ્રામ (અડધોકિલો) કી.૫૦૦૦ મુદ્દામાલ સાથે ઝડપી એન.ડી.પી.એસ.૮ (સી), ૨૦(બી) ૨૨,૨૯ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગાંજાનો જથ્થો કયાંથી મેળવેલ અંગે પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો સલીમ ઉર્ફે મેરૂ કાસમભાઈ દલ વડલા શેરી સાસણગીર વડા પાસેથી મેળવેલ જણાવતા તેને ઝડપવાની કાર્યવાહી  ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.