Abtak Media Google News

હમેશા તમે સાપ વિષે કઈક ને કઈક સમભાડયું હશે અથવાતો વાંચ્યું હાશે , પરંતુ એ જગ્યા વિષે જાણો છો તમે જ્યાં સાપની ખેતી કરવામાં આવે છે? જો નથી જાણતા તો આવો તમે જણાવીએ … સૌ પહેલા તો કહીએ કે સાપની ખેતી ક્યાં દેશમાં કરવામાં આવે છે તમને જૈની આશ્ચર્ય થશે કે સાપની ખેતી આપડો પાડોશી દેશ એટ્લે કે ચીન કરી રહ્યો છે . જ્યાં લોકો અનાજની જગ્યાએ સાપની ખેતી કરવામાં વ્યસ્ત થયા છે . જે સાપની ખેતી કરવામાં આવે છે તે તમામ સાપ એવા જાહેરીલા હોય છે કે તેના એક ડંખથી માણસનું મૃત્યુ થઈ શકે છે.

  • દરેક ગામમાં થાય છે સાપની ખેતી

ચીનના ખેતરોમાં મોટા પાયે ખેતી કરવામાં આવે છે. ચીનના અનેક ગામ એવા છે જ્યાં આ કામ ખૂબ મોટા પાયે કરવામાં આવે છે. ચીનનું એક એવું ગામ એટ્લે જીસીકીયાઓ , જેમાં લગભગ એક હજાર લોકો રહે છે , એ દરેક પ્રતિવર્ષ 30લાખ સાપ ઉગાડે છે . મતલબ કે સ્નેક ફરમિંગ કરે છે. એએમ જોઈએ તો દરેક વ્યક્તિ દર વર્ષે 30 હજાર સપોની ખેતી કરે છે. આ ખેતીમાં ખતરનાક વાઇપર સાપ ,અજગર, તથા કોબ્રા સહિત અન્ય કેટલીય સપોની ઓરજાતિ ઉછેરવામાં આવે છે.

  • ક્યાં કારણોથી થાય છે સાપની ખેતી?

ચીનમાં સપના માંસને મોટા પાયે ખાવામાં આવે છે. આ ઉપરાંત સાપના અલગ અલગ અંગોનો ઉપયોગ પણ વિવિધ રીતે કરવવામાં આવે છે.  તેમજ સાપનો દવા બનાવમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે જ સાપની ખેતી મોટાપાયે કરવામાં આવે છે . જ્યાં સુધી જીસીકિયાઓ ગામની વાત છે તો આ પ્રકારની ખેતી માટે દુનિયા આખીમાં તે પહેલા ક્રમે આવે છે પહેલા ત્યાં કપાસ અને જ્યુત ની ખેતી કરવામાં આવતી હતોઈ પરંતુ હવે આ ગામ સાપની ખેતી માટે જગવિખ્યાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.