Abtak Media Google News

ઓનલાઇન ઇન્ટરવ્યુ પણ ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ જેટલું જ મહત્વનું છે ત્યારે ચાલો જાણીએ આ રીતના ઓનલાઇન ઇન્ટરવ્યુમાં કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

લાઇટની યોગ્ય વ્યવસ જાળવવી

લાઇફ ઇન્ટરવ્યુ માટે તમે ક્યાંય પણ હોવ, પછી ભલને તમે કોઇ કોફિ શોપના કોર્નરમાં બેઠા હોવ કે લાઇબ્રેરી કે કોઇ એપાર્ટમેન્ટમાં ત્યાં લાઇટ વ્યવસ્તિ હોવી જોઇએ. લાઇટ સીધી તમારી પર ન પડવી જોઇએ. જો તમે કોઇ બલ્બ કે લેમ્પની નીચે બેઠેલા હોવ તો તમારી આંખોની આજુબાજુ છાયો દેખાશે. જેનાી તમે ાકેલા દેખાશો. જેનાી કંપની પર તમારા માટે ખોટી ઇમ્પ્રેશન પડશે. તેી ચારે બાજુી લાઇટ આવતી હોય તેવી જગ્યા પસંદ કરવી.

સ્માર્ટ ફોન દૂર રાખો

ઇન્ટરવ્યુ દરમિયાન સ્માર્ટ ફોન હામાં ન રાખવો જોઇએ અને જો હામાં હોય તો પણ ઇમેલ ચેક કરવાનો પ્રયાન ન કરશો. આમ કરવાી ઇન્ટરવ્યુઅર પર તમારી ઇમ્પ્રેશન સારી નહીં પડે.

આઇકોન્ટેક્ટ જાળવવો જરી

ઓનલાઇન ઇન્ટરવ્યુમાં આઇકોન્ટેક જાળવી રાખવો ખૂબ જ જરૃરી છે. તમારી આંખો કેમેરા પર મંડાયેલી હોવી જોઇએ. તમે આમ તેમ કે ઉપર નીચે જોતા હશો તો ઇન્ટરવ્યુઅરને એવું લાગશે કે તમે ઇન્ટરવ્યુ માટે એટલા કોન્ફ્યુડન્ટ ની.

ડ્રેસિંગનું ધ્યાન રાખો

લાઇવ ઇન્ટરવ્યુ દરમિયાન ડ્રેસિંગનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ, ડાર્ક કલરના કપડાં પહેરો પરંતુ પૈટર્ન બોલ્ડ ન હોવી જોઇએ, તમારો ડ્રેસ ભલે સિંપલ હોય પણ ક્લાસિ દેખાવ આવતો હોવો જોઇએ જેનાી તમે કોન્ફિડન્ટ દેખાશો

મેકઅપ ચોક્કસ કરો

ઇન્ટરવ્યુ પહેલા મેકઅપ ચોક્કસ કરો જેનાી તમે ફ્રેશ દેખાશો, હેરસ્ટાઇલ પર વધારે ધ્યાન રાખવાની નજરૃર ની. ત્યાં છોકરીઓએ વધારે પડતો ડાર્કમેકઅપ ન કરવો જોઇએ. આ સો જ ઇન્ટરવ્યુ દરમિયાન સારા હેન્ડસેટનો ઉપયોગ કરો. સો જ લેપટોપનું માઇક પણ ચેક કરી લેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.