સેન મેરેજ બ્યુરો દ્વારા શનિવારે વેબસાઇટનું ઓપનીંગ અને યુવા મેળો

rajkot
rajkot

સેન મેરેજ બ્યુરો દ્વારા શનિવારે સવારે ૯ કલાકે રાજકોટ મહાનગરપાલીકા કોમ્યુનીટી હોલ યુનિટ નં.૧, બોલબાલા માર્ગ, આનંદનગર પાસે ઓનલાઇન વેબસાઇટનું ઓપનીંગ તથા યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ, ગોપાલ અનડકટ અને ઇન્દ્રવિજયસિંહ રાખોલ ઉ૫સ્થિત રહેશે. જે અંગે નિલેશભાઇ ગોહેલ અને ટીકુભાઇ ગોંડલીયાએ અબતકની શુભેચ્છા મુાલકાત લીધી હતી.