Abtak Media Google News

કાર્ડિયોલોજીસ્ટ ડો. રૂખસાર મકડીની ફુલ ટાઈમ સેવાઓ દર્દીને મળશે

શહેરની સુખાકારીને ધ્યાનમાં લઈ રાજકોટ કે અમદાવાદ સુધી દર્દીઓને ધકકા ન ખાવા પડે તે માટે વિશ્વાગ્રુપ દ્વારા શહેરનાં મધ્યમાં વિશ્વા હોસ્પિટલમાં સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમા ભવ્ય પ્રારંભ વેકરીયા પરિવારના મોભી મોહનભાઈના હસ્તે પ્રારંભ કરાયો હતો.

વિશ્વા હોસ્પિટલના શુભઆરંભથી અમદાવાદમાં સીવીલમાં 1200 કરતા વધુ કોરોના બેડ ધરાવતી હોસ્પિટલમાં સેવા આપી ચૂકેલા ઈન્ટરનલ મેડીસીન ડાયાબીટોજીસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટના સ્પેશ્યાલીસ્ટ ડો. રૂખસાર મકડીની સેવા હોસ્પિટલમાં દર્દીઓને ફુલ ટાઈ મળી રહેશે આ અંગે વિશ્વા હોસ્પિટલના જયુભાઈ પટેલ ગ્રીનકોપર ગ્રુપના અશ્ર્વીનભાઈ દેશાઈએ જણાવેલ કે વિશ્વા હોસ્પિટલમાં હૃદય, ડાયાબીટીસ, ફેફસા, ઝેરીતાવ, મગજ, કીડની, લીવર, પેટના આંતરડા સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે.

હોસ્પિટલમાં અધતન આઈસીયુ, મેડીકલ સ્ટોર, એમ્બ્યુલન્સની 24 કલાક સેવા દર્દીઓને મળી રહેશે. વિશ્વા હોસ્પિટલનાં શુભ આરંભ વેળાએ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, મામલતદાર ગોવિંદજી મહાવદીયા, નગરપતિ મયુરભાઈ સુવા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા, બરોડારેન્જ આઈજી હરિક્રિશ્ર્ના પટેલ, ચીફ ઓફીસર આર.સી. દવે, સમાજ શ્રેષ્ઠીઓ દાનભાઈ ચંદ્રવાડીયા, ગોપાલભાઈ ઝાલાવડીયા, રણુભા જાડેજા, પરેશભાઈ ઉચદડીયા, ખોડલધામ સમિતિના નરેશભાઈ લકકડ, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડીયા, વા. ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ રાણપરીયા,

બ્રહ્મસમાજના પ્રમુખ પ્રદિપભાઈ જોષી, મેમણ સમાજના શ્રેષ્ઠીઓ નાસીરભાઈ બગસરાવાળા, આરીફભાઈ ફઉલવારા, રફીકભાઈ કાજલીયા, અશરફભાઈ ધરાર, અબામુઝમીલ બાપુ, આરીફભાઈ ધોરાજીવાલા, ડો.પિયુષ કણસાગરા, ડો. કૃણાલ ભાલોડી, ડો.આર.કે. સોજીત્રા ડો.નિકેલુ રૂપાપરા, ડો. સંજય સોજીત્રા, ડો. જયંતી કણસાગરા, ડો.દિવ્યેશ બરોસીયા, ડો. શાહનવાઝ મકડી, ડો. સાજીદ હિંગોરા,

ડો. સલમાન બટકી, ડો. મીરા ગૌસ્વામી, કડવા પટેલ સોશ્યલ ગ્રુપના મનિષભાઈ કાલરીયા, રવિભાઈ માકડીયા, અશ્ર્વીનભાઈ લાડાણી, અજયભાઈ જાગાણી, પિન્ટુભાઈ અમૃતીયા, સર્વોદય ટ્રસ્ટના મિલનભાઈ ગજેરા, અશોકભાઈ ચંદ્રવાડીયા, રમેશભાઈ પાનેરા, ચંદુભાઈ વ્યાસ, ભરતભાઈ સોજીત્રા, હાજર રહી શુભેચ્છા આપી હતી. આવેલા તમામ મહેમાનોનું વિશ્વા હોસ્પિટલ ગ્રુપના જયુભાઈ પટેલ, ગ્રીનકોપર ગ્રુપના અશ્ર્વીનભાઈ દેશાઈ, સિદીકભાઈ મકડી, કચ્છના બશીરભાઈ સમા, ભવ્યેશ પટેલ, તરંગ દેશાઈએ આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.