Abtak Media Google News

એક્ઝિબિશનમાં ઉમટ્યા રાજકોટીયન્સ: આજે સમાપન

કોરોના બાદ હવે કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે કોવીડ પ્રોટોકોલને ધ્યાને લઈને રંગીલા રાજકોટમાં અનેકવિધ એક્ઝિબિશનનું આયોજન થઇ રહ્યું છે. આ તકે રાજકોટના રહેવાસીઓ હરખભેર શોપિંગ કરવા પોહચી જ જતા હોય છે. એક્ઝિબિશન્સ તો હાલ ઘણા યોજાય જ છે ત્યારે રાજકોટમાં જ પ્રસિદ્ધ એવું “કારા એક્ઝિબિશન” કે જેઓ અવાર-નવાર, અનેકવિધ વસ્તુઓથી ભરપૂર એક્ઝિબિશનનું આયોજન કરતા હોય છે. માનો આ આયોજનની તો લોકો રાહ જોઈ રહ્યા હોય એમ શોપિંગ કરવા હરખભેર લોકો પોહચી જતા હોય છે. કારા એક્ઝિબિશનમાં લોકોને એક છત નીચે જ કપડાં થી લઈને તમામ વસ્તુઓ પોતાના ટેસ્ટ અનુસાર શોપિંગ માં મળી રહે છે.

બનારસથી પ્રથમ વખત કારા એક્ઝિબિશનનો અનુભવ ખૂબ સારો રહ્યો: આશીતા

બનારસથી પ્રથમ વખત કારા એકઝીબીશનનો ભાગ બન્યા છે ત્યારે કારા સાથેનો અનુભવ ખુબ જ સારો રહ્યો હતો. અને દેશભરમાં વિવિધ સ્થળોએ એકઝીબીશન કરતા હોય છે પરંતુ ઘણા મિત્રવર્તુળમાંથી એ વાત સામે આવી કે ગુજરાતમાં જો એકઝીબીશન કરવું હોય તો કારાનો સાથ સહકાર લેવો જોઇ, તહેવારોના દિવસો શરુ થતાં ફેસ્ટીવ કલેકશન સાથે રાજકોટ માટે લાવવામાં આવ્યું છે. બનાસરથી જે ડીઝાયનર ચીજ વસ્તુઓ લઇને આવ્યા છે. તેના મુખ્ય વાત એ છે કે તેમાં ‘વીવીંગ’ થતું હોય હેન્ડમેડ છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજકોટ ખાતે જે ડીઝાયનર ચીજ વસ્તુઓ લાવવામાં આવ્યું તેનો ભાવ 3-4 હજાર છે જે દરેક લોકોને પરવડશે.

રાજકોટની રંગીલી જનતા માટે મેરેજ ફંક્શનમાં ઉપયોગમાં લઈ શકાય અને પોસ્ટ મેરેજમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવા કપડાનું કલેક્શન લાવવામાં આવ્યું છે: અક્ષીતા માદુ

રાજકોટ ખાતે આયોજિત કારા એક્ઝિબિશન એક અનેરૂ મહત્વ ધરાવે છે ત્યારે એક્ઝિબિશનમાં ભાગ લેનાર અક્ષીતાબેન માદુએ જણાવ્યું હતું કે, કાળા એક્ઝિબિશનનું મહત્વ અનેરું છે ત્યારે રાજકોટની રંગીલી જનતા માટે મેરેજ ફંકશન અને કોર્ટ મેરેજ ફંક્શનમાં જે કપડાં ઉપયોગમાં લેવામાં આવતા હોય તેનું વિશેષ કલેક્શન અહીં લાવવામાં આવ્યું છે જેનો રાજકોટની જનતાને મહત્તમ ફાયદો મળી શકશે. વધુમાં અક્ષીતા બહેને જણાવ્યું હતું કે રાજકોટની જનતાને ખૂબ સારો અનુભવ ખરીદીમાં જોવા મળતાં તેવો ક્વાલિટી પરચેસ કરતા હોય છે.

એમ જે આર જ્વેલર્સ પાસે પ્રીમિયમ કલેક્શન હર હંમેશ જોવા મળે છે: મનોજ રાણપરા

એમ જે આર જ્વેલર્સના મનોજભાઈ રાણપરાએ જણાવતા કહ્યું હતું કે દરેક જ્વેલર્સની એક અલગ જ મોનોપોલી જોવા મળતી હોય છે ત્યારે એમ જે જ્વેલર્સની મોનોપોલી એ છે કે તેઓ હર હંમેશ પ્રીમિયમ કલેક્શન ના જ ઘરેણાં રાખે છે જે લોકોની પસંદગી સાબિત થતી હોય છે. તેઓએ દાવો કરતા કહ્યું હતું કે તેમની પાસે જે એન્ટિક ડિઝાઇન જોવા મળે છે તે કદાચ ગુજરાતના અન્ય ખર્ચો પાસે જોવા નહીં મળે. તારા માં જે એમ જ્યા જ્વેલર્સ ભાગે થયું છે તેનું મુખ્ય કારણ એ છે કે આવનારા સમયમાં લગ્નની સિઝન હોવાના કારણે રાજકોટના લોકો માટે ડિઝાઇનિંગ પ્રોડક્ટ લઈને આવ્યા છે જે લોકોને વધુ પસંદ પડશે.

દિવાળી અને લગ્ન માટેનું અલગ જ કોન્સેપ્ટ એટલે કારા એક્ઝિબિશન: રૂકશાર દાસ્તાન

થોડા દિવસો માં દિવાળી આવી રહી છે અને અમે લોકો માટે કંઈક નવું લઈ ને આવ્યા છી અમે લોકો કલરફુલ તહેવાર ઉપર અલગ જ વસ્તુ લઈ ને આવ્યા છી લગ્ન માટે રિયલ જ્વેલરી અને લગ્ન માટે નો કોન્સેપટ લઈ ને આવ્યા છી દિવાળી અને લગ્ન માટેનો એક એક અલગ કોન્સેપટ લઈ ને આપણા પાસે આવ્યા છી કારા એક્ઝિબિશન માં કાયક નવું મળશે સયાજી હોટલ કાલાવડ રોડ પર એક્ઝિબિશન કરવામાં આવેલું આ એક્ઝિબિશન માં આવે છે એલોકો ને એવું થતું હોય છે કે અમે અહીંથી કંઈક નવું લઈ ને જઇયે અમે પણ લોકો માટે પણ નવું લઈ ને આવી એ છી એ રાજકોટ ના લોકો મોજીલા છે અને એક વાર આમારા એક્ઝિબિશન ની મુલાકાત લિયે એવો આગ્રહ રાખીએ છી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.