શાહિદ કપૂર હાલ સંજય લીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવતી ના શૂટિંગ માં વ્યસ્ત છે . આ ફિલ્મ નું શૂટિંગ પૂરું કર્યા પછી તે ફરી એકવાર સંજય લીલા ભણસાલી ના ડારેકસન માં બનનારી આગામી ફિલ્મ ટુંયસડે એન્ડ ફ્રાઇડે માં શાહિદ કપૂર જોવા મળશે. સંજય લીલા ભણસાલી સાથે સલમાન ખાન , દીપિકા પાદુકોણ , એશ્વરિયા રાઈ , રણવીર સિંહ સહિત ના એક્ટરે કામ કર્યું છે