સુપરસકસેસ ફિલ્મ બાહુબલી: ધ બિગિનિંગ (પાર્ટ-૧) આ શુક્રવારથી દેશભરના સિનેમાઘરોમાં ફરીથી રીલીઝ કરાઈ છે. ફિલ્મના ડાયરેકટર રાજા મૌલી કહે છે કે બાહુબલી ભાગ-૧ જે લોકો નથી જોઈ શકયા તેમને જોવાનો ચાન્સ મળવો જોઈએ. કેમ કે, ભાગ-૧ જોયો હશે તેને જ ભાગ-૨ સમજાશે. કેમ કે, ભાગ-૧માં સવાલ છે કે કટપ્પાને બાહુબલી કો કયું મારા થા ? જયારે ભાગ-૨માં આ સવાલનો જવાબ છે. તો જે લોકોએ બાહુબલી: ધ બિગિનિંગ ન જોઈ હોય તેઓ સિનેમાઘરમાં જઈને જોઈ શકે છે. બાય ધ વે- બાહુબલી: ધ ક્ધકલૂઝન (ભાગ-૨) આગામી તારીખ ૨૯ એપ્રિલને શુક્રવારે રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.