બેસ્ટ ટૂર આયોજિત ટ્રાવેલ ઉત્સવમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેકેજમાં લોકોને મળ્યા બેસ્ટ ઓફ બેસ્ટ ફાયદા

વિયેતનામ, લેટીન અમેરિકા,કેનેડા જેવા દેશમાં નવા ફરવા લાયક સ્થળોથી લોકોને અવગત કરાયા

બહોળી સંખ્યામાં લોકોએ દેશ-વિદેશના સુંદર સ્થળોની
માહિતી મેળવી પેકેજ ડીલ કર્યા

રાજકોટનું બેસ્ટ ટૂર એન્ડ ટ્રાવેલ્સ  છેલ્લા બે દાયકાઓથી લોકોને દેશ-વિદેશના સારા સ્થળો ફરવા માટેની સેવા પૂરી પાડી રહ્યું છે. દર વર્ષે હજારો સહેલાણીઓ બેસ્ટ ટુરના માધ્યમથી વિદેશના સારા સારા શહેરો ફરવા જતા હોય છે. ત્યારે તેમના સહેલાનીઓ તેમના ગ્રાહકોને એક દિવસ માટેની સારામાં સારી ઓફર બેસ્ટ દ્વારા આપવામાં આવે છે જેના અંતર્ગત તેઓ ટ્રાવેલ ઉત્સવનું આયોજન કરે છે. એ જ સંદર્ભમાં વર્ષ 2023 ટ્રાવેલ ઉત્સવનું બેસ્ટ ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આર.પી.જે હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ તથા બહાર ગામના લોકોને સારા પેકેજમાં દેશ-વિદેશના સુંદર સ્થળો ફરવાની ઓફર પૂરી પાડવામાં આવી હતી.સાથોસાથ લોકોને તમામ સ્થળોની વિગત પૂરી પાડવામાં આવી હતી.બેસ્ટ ટુરના દીપકભાઈ કારીયા, વત્સલભાઈ કારીયા તથા અંજલીબેન કારીયા ટ્રાવેલ ઉત્સવમાં તેમના ગ્રાહકોને ડોમેસ્ટિક બજેટમાં ઇન્ટરનેશનલ સ્થળના પેકેજ આપવા હેતુ તત્પર રહે છે. લોકોને નવા નવા સ્થળો ફરવા માટે એક જ સ્થળ પરથી તમામ માહિતી મળી રહે અને સારા બજેટમાં તેઓ ફેમિલી સાથે કોલેટી ટાઈમ પસાર કરી શકે તે માટે બેસ્ટ ટુરની સમગ્ર ટીમ ખડે પગે રહે છે.

ટ્રાવેલ ઉત્સવમાં બહોળી સંખ્યામાં લોકોએ વિઝીટ કરી હતી.વિદેશના શહેર જેવા કે દુબઈ મોરેશિયસ ,મોલદિવસ,તુર્કી,વિયતનામ,લેટિન અમેરિકા કેનેડા ,સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ, યુરોપ, કેન્ડી નેવ્યા, સિંગાપુર, મલેશિયા ,થાઇલેંડ વિથ ક્રુઝ ,બાલી,ડોમેસ્ટિકમાં સાઉથ ઇન્ડિયા ,કાશ્મીર ,કેરેલા સીમલા ,મનાલી ,ચારધામ યાત્રા જેવા અનેક સ્થળોની અભૂતપૂર્વ ભાવે પેકેજ આપી માહિતી પૂરી પાડી હતી.

ગ્રાહકોને બેસ્ટ સર્વિસ સાથે સંપૂર્ણ જવાબદારી પૂરી પાડે બેસ્ટ ટુર: દિપકભાઈ કારીયા

બેસ્ટ ટુરના ફાઉન્ડર દિપકભાઈ કારીયાએ જણાવ્યું કે, લોકોને દેશ-વિદેશના સારા સ્થળ ફેરવવા અમારું હંમેશા શ્રેષ્ઠ આયોજન રહે છે. ગ્રાહકની સંપૂર્ણ જવાબદારી અમારા ધીરે રહે છે.

ટુર વ્યવસાયમાં શ્રેષ્ઠ સર્વિસની ગ્રાહકોની હંમેશા અપેક્ષા રહેતી હોય છે.જેને પૂર્ણ કરવા અમે તત્પર રહેતા હોય છીએ.વિયતનામ,લેટેન અમેરિકા જેવા દેશોના બેસ્ટ સ્થળ ગ્રાહકોને વિઝીટ કરવમાં આવે છે.

લોકો ફરવા માટે વહેલું પ્લાનિંગ કરે છે. એજ રીતે બુકિંગ પણ વહેલું કરવું જોઈએ છે:વત્સલ કારીયા

બેસ્ટ ટુરના વત્સલભાઈ કારીયાએ જણાવ્યું કે, લોકો ફરવા માટેની વહેલી પ્લાનિંગ કરે છે.એવી જ રીતે સારા પેકેજમાં   સુંદર સ્થળ ફરવા માટે વહેલું બુકિંગ કરાવું જરૂરી છે.

ટ્રાવેલ ઉત્સવમાં વહેલું બુકિંગ કરાવવાથી ગ્રાહકોને બેસ્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલના કુલ 51 પેકેજમાં લોકોને બેસ્ટ ડિસ્કાઉન્ટ પૂરું પાડવામાં આવ્યું છે.

ટ્રાવેલ ઉત્સવમાં ગ્રાહકોને ખૂબ ફાયદો મળે છે:અંજલિ કારીયા

બેસ્ટ ટુરના અંજલિબેન કારીયાએ જણાવ્યું કે, ટ્રાવેલ ઉત્સવ સાલ કા સબસે સસ્તા દિનમાં ગ્રાહકોને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સ્થળો માટેના બેસ્ટ ડિસ્કાઉન્ટ સાથે પેકેજ મળે છે.ગ્રાહકો માટે આ દિવસ ખૂબ ફાયદાકારક નીવડે છે. ગ્રાહકોની વધુ ઇન્કવાયરી દુબે જવાની રહેતી હોય છે દુબઈના સારામાં સારા સ્થળોની વિઝીટ અમારા દ્વારા કરવામાં આવે છે.આ ઉપરાંત યુરોપના પણ સુંદર સ્થળોથી ગ્રાહકોને રૂબરૂ કરાવવામાં આવતા હોય છે.