• વડાપ્રધાન કચ્છ મુલાકાત જવાનો સાથે દિવાળી ઉજવણી: વડાપ્રધાન મોદી એ કચ્છ સરહદે સંરક્ષણ દળો સાથે ઉજવી દિવાળી
  • 31-10-2024વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત સિરક્રીક અને લક્કી નાળા ખાતે જવાનો સાથે સેલિબ્રેશન

અંદાજે બાવીસ વર્ષ પૂર્વે ભચાઉના ચોબારી ખાતે ભૂકંપગ્રસ્ત લોકો સાથે દિવાળી ઉજવનારા મુખ્યમંત્રી મોદી આજે વડાપ્રધાન બનીને કચ્છ સરહદે ફરી એક વાર દિવાળી ઉજવવા પહોંચ્યા છે . વડાપ્રધાન બન્યા પછી તેઓ કાશ્મીર સહિતની સરહદે જવાનો સાથે દિવાળી નો તેહવાર માનવી ચૂક્યા છે.

IMG 20241031 WA0002

આ વખતે તેઓ કચ્છ સરહદે આવી પહોંચ્યા હતા અને સેના,નૌકા દળ,વાયુ દળ અને સીમા સુરક્ષા દળ ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે જવાનો ને મીઠાઈ ખવડાવી ને મોઢા મીઠા કરાવ્યા હતા .

IMG 20241031 WA00033 દિવસ માં બીજી વખત વડાપ્રધાન ગુજરાતની યાત્રાએ આવ્યા છે. તેમજ આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ કચ્છ સરહદે આવી પહોંચ્યા હતા. તેમણે સિર ક્રીક એરિયા માં લક્કી નાળા ખાતે સંરક્ષણ દળોના જવાનો ને તેહવારોની શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.