Abtak Media Google News

દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં જિલ્લા પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઓફ અમરેલી દામનગર વંડા સહિત ના પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન અમરેલી ભવનગર જિલ્લા ના અનેકો પોલીસ સ્ટેશન માં લૂંટ ચોરી ધાડ ના અસંખ્ય ગુના ઓ કરતી ખતરનાક  ગેંગ ના ત્રણ આરોપી ઓ ની ઝડપી કાયદા નું જ્ઞાનભાન કરાવતી પોલીસ થી ખુશ ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર નું બહુમાન તા ૨૩/૨ ના રોજ ધામેલ ખાતે કરાયેલ  ડેપ્યુટી ઓફ અમરેલી ના મોણપરા સાહેબ પી એસ આઈ ગોસાઈ દામનગર વંડા લેડી પી એસ આઈ કણસાગરા રાઇટર ભુજદાન ગઢવી પોપટલાલ હેડ ક્રો પૃથ્વીરાજસિંહ ગોહિલ રમેશભાઈ સિસરા ભાવેશભાઈ દવે હે ક્રો  ભરતદાનભાઈ ગઢવી પી એમ કલાવડીયા પરશુરામબાપુ મોહનભાઇ કટારા સહિત સમગ્ર દામનગર પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન કરતા ધામેલ ના અગ્રણી ઓ ભોલા શેઠ રામજીભાઈ ઈસામલિયા નરેશભાઈ ડોંડા મુકેશભાઈ ડોંડા મધુભાઈ કકડીયા મધુભાઈ ચિતળિયા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના કાર્યકરો દ્વારા ડેપ્યુટી મોણપરા સાહેબ અમરેલી નું વિશિષ્ઠ સન્માન કરાયું હતું  પોલીસ ની સતર્કતા ની સરાહના કરતા અનેકો વક્તા ઓ દ્વારા લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં કાયદો વ્યવસ્થા અંગે પોલીસ ની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.