ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. બાકીની 93 બેઠકો માટે જે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે તેમાં 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી સંસ્થાના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે. ચુંટણીના બીજા ચરણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ સહીતના અનેક હોદ્દેદારોએ મતદાનની ફરજ અદા કરી હતી
Trending
- વેરાવળ: પોલીસ લાઇનમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું
- surat: ‘ધી ફ્યુચર ઓફ ક્રિટીકલ કેર પ્રોસીજર ધેટ સેવ લાઈવ્સ’ના ત્રિ-દિવસીય વર્કશોપને મુકાયો ખુલ્લો
- નવરાત્રિના પ્રારંભ સાથે જ ગુજરાતમાં ગૃહ મંત્રી અમિત શાહે કરોડોના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
- જામનગર: ST ડેપો ખાતે ABVPનું વિરોધ પ્રદર્શન
- આ ફળ સ્વાસ્થ્ય માટે જ નહિ, શૂઝ ચમકાવા માટે પણ છે ઉપયોગી
- ડિજિટલ ગુજરાત: 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
- જામનગર: લાલપુરમાં અનૈતિક સંબંધોમાં દિયરના હાથે ભાભીની હત્યા
- ગુજરાતના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને પુરસ્કૃત કરાશે