Abtak Media Google News

 તાજેતરમા  સરકાર દ્વારા જારી કરેલા માર્ગદર્શન મુજબ
હવે પછી દરેક ખાનગી ટ્રસ્ટ સામાજીક

સ ંસ્થાઓ અથવા તોે ખાનગી હોસ્પિટલને કોવીડ 19ની સારવાર આપવી હોય તો હોસ્પિટલમા ં જ ઓકસીજન પ્લાન્ટની વ્યવસ્થા ફરજીયાત પણે હોસ્પિટલના સચાલકોએ કરવાની રર્હેેશે.પરંતુ સરકારના આ બહાર પડેલા આદેશ પહેલા જ પંચનાથ હોસ્ટિપલ તંત્ર દ્વારા ઓકસીજન પ્લાન્ટની વ્યવસ્થા કરવા માટેનો સૈઘ્ધાંતિક રીતે નિર્ણય લેવાય ગર્યો હતો અને આ અંગે જરૂરી કાનુંની, તકનીકી અને વહીવટી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ 10ગખ3 ની કેપિસિટી ધરાવતા  ઓકસીજન પ્લાન્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પ્લાન્ટ બાલાજી વેફર્સના એમ.ડી. ભીખાભાઇ વિરાણી તરફથી ઇન્સ્ટોલ કરી આપવામા ં આવેલ છે. તેેઓએ અંગત રસ લઈને આ પ્લાન્ટ બરોડાથી તુરતં મંગાવીને પચંનાથહોસ્ટિપલ ને અર્પણ કરેલ છે. આ શર્રૂ થયેલ પ્લાન્ટ હોસ્પિટલ ની જરૂરરયાત નો 20% પુરવઠો પૂરો પાડે છે. જયારે બાકી રહેતોે 80% ઓકિસજનની ખાધપ ૂણગ કરવા માટે અનેક ભારતની વિખ્યાત  ઓકિસજન પ્લાન્ટની કંપનીઓ સાથે વાટાઘાટ થઇ રહી છે. હોસ્પિટલના તમામ 50 બેડને જયારે જોઈએ ત્યારે, જેટલો જોઈએ તેટલો પૂરતો ઓકિસજન મળી રહે તેે માટે તમામ ટ્રસ્ટીશ્રીઓ કટિબદ્ધ છે. આ યોજનાને સફળ બનાવવા માટે શ્રી પંચનાથ હોસ્પિટલના ટ્રસ્ટી, જૈન અગ્રર્ણીશ્રી અને જીવદયા પ્રેમી તરીકેના ત્રિવેણી સંગમ સ્વરૂપ ત્રિસ્તરીત પ્રતિભા ધરાવતા  મયૂરભાઇ શાહના અથાગ પ્રયાસોથી હોસ્પિટલ ટ્રસ્ટને ખૂબ જ સારી એવી અનુદાનની રકમ મળી છે અને મળી પણ રહી છે તેેઓએ વર્તમાન સમયની અત્યંત જરૂરત મુજબ ઓકસીજન ગેસના પ્લાન્ટ માટે તપસમ્રાટ પજ્ૂય ગરૂુદેવ રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર ગરૂુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આશ્ીર્વાદ થકી અમેરીકાના અર્હમ ગ્રૂપના ભકતો દ્વારા 15 લાખ રૂપિયા જેવી માતબર રકમનું અનુદાન મળેલ છે. તદ્દઉપરા  પી. ડી. અગ્રવાલ , શ્રીમતી લલીતાબેન હરસખુભાઇ કામદાર (હસ્તે નીતિનભાઈ કામદાર), તેમજ મુકેશર્ભાઈ શેઠ (જાણીતા બીલ્ડર્સ) પાસેથી પણ અનુદાન મેળવવામા સફળ રહ્યા છે.

4

મયૂરભાઇ શાહ દ્વારા હાસ્પિટલ નિર્માણના પાયાના પ્રારંભથી  તે અત્યાર સુધીના વર્તમાન ઓકસીજન પ્લાન્ટ નાખવાની યોજના સુધી તેમની ત્રિમુખી પ્રતિભા, અંતરમા ં રહેલી સેવાકીય ભાવના, અને ગર્રીબોના મસીહા તરીકેની સારી એવી નામના ધરાવતા હોવાથી હોસ્પિટલ માટે કરોડો રૂપિયાનું  અનુદાન મેળવવામા સફળ રહ્યા છે. તદઉપરાંત  જીવદયા પ્રેમી હોવાને નાતે શ્રી પ ંચનાથ એનીમલ હોસ્પિટલમા પ્રોજેકટ ચેરમેન તરીકે નિમણુંક પામ્યા છે. આ નિ:શુલ્ક ચાલતી એનીમલ હોસ્પિટલ માટે પણ અનુદાન મેળવવામા નિમિત બન્યા છે. સાથો સાથ નીરજભાઈ પાઠક તથા નિરેનભાઈ જાની જેવા નિસ્વાર્થ કાર્યકરો પણ શ્રી પ ંચનાથ ટ્રસ્ટને સહયોગ અપાવવા માટે સતત કાર્યરત છે.

તદ્દઉપરાત ઓકસીજન પ્લાન્ટ માટે રાજીવ ટી. કંપની (રાજીવભાઇ રૂપારેલીયા) તરફથી તેમના માતા વિજયાબેન તથા પિતા મનસખુભાઈ ફુલચદંભાઇ રૂપારેલીયાના સ્મરણાથે અનુદાનનો ચેક ટ્રસ્ટના યુવાન પ્રમખુ  દેવાગર્ભાઇ માંકડને અર્પણ કર્યો હતો.  આ પ્રસંગે રીમાબેન તથા વૈદેહીબેન રૂપારેલીયા તેેમજ જયશ્રીબેન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ નંદલાલભાઇ માંડવીયા તરફથી પણ માતબર રકમનું દાન મળેલ છે આ રીતે ઓકસીજન પ્લાન્ટ નાખવાના યોજનાને પ્રચંડ પ્રતિસાદ મળી રહયો છે અને વર્તમાન સમયમા  જ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા ઓકસીજન પ્લાન્ટ ધરાવતી હોસ્પિટલનો લાભ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.