Abtak Media Google News

ઓલ ઇન્ડીયા ડાન્સ કલ્ચર અને એકેડેમી મહારાષ્ટ્રના ઉપક્રમે તાજેતરમાં અમદાવાદ ખાતે પમી ઓલ ઇન્ડીયા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પુજા હોબી સેન્ટરના ર૭ બાળકોએ સોલો- ડયુએટ તથા ગ્રુપ ડાન્સમાં પાર્ટીસીપેટ કર્યુ હતું. જેમાં ઘ્વનીલ કાગડા, ફોક ડાન્સ, પ્રથમ નંબર નમ્ર ધ્રાંધા, ફયી સ્ટાઇલ, સેક્ધડ નંબર હિમેશ ચૌધરી, ખ્વાબ અંતાણી, લીરીકસ અને ફીલ્મી પ્રથમ નંબર, પ્રીશા અઢીયા, પ્રિયાંસી દક્ષિણી અને તનવીર શેખ ફોક ડાન્સમાં ચોથો નંબર મેળવેલ હતો. શૌર્ય ભાવસાર, ફ્રી સ્ટાઇલ, ચોથો નંબર તથા સ્વરા ઉકાણી કમ્ટેમ્પરરી ચોથો નંબર મેળવેલ છે. નમન પંડયા અને ખુશ ઠકકર, ડયુએટમાં ફ્રી સ્ટાઇલ પ્રથમ નંબર વંદે મારતમ ગ્રુપ ડાન્સ માઇનોરમાં શૌર્ય, ખ્વાબ સ્વરા, નિવેદ, ફેલીકસ યુવરાજ, કિયાન, માહી, દ્વિતી, રીતીશા, કેહકશા, ઘ્વનીલ, કુશ પ્રથમ નંબર તથા સીનીયર કેટેગરી વંદે માતરમ ગ્રુપ ડાન્સમાં સીમનર કશ્યપ ખુશ, નમન, જીગર, મીત, કેવીન, હિમેશ, પ્રિયાંશી, પ્રીશા, નિસર્ગ, ક્રિષ્ના, તનવીર બીજો નંબર મેળવેલ હતો. સ્કેટીંગ પર વંદેમાતરમ જોઇને જજીસ તથા ઓર્ગેનાઇઝર ઝૂમી ઉઠયા હતા. આ બાળકોને પૂજા હોબી સેન્ટરના તમામ કમીટી મેમ્બરો જવાહરભાઇ ચાવડા, મૌલેશભાઇ ઉકાણી, હિમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, અશોકભાઇ ગાંધી, રાજેશભાઇ ગાંધી, રમાબેન હેરભા, ડો. પૂજા રાઠોડ, દીપુદીદી, પુષ્પાબેન રાઠોડે શુભેચ્છા પાઠવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.