Abtak Media Google News

પોરબંદરના એરપોર્ટ વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જયો હતો. જે અકસ્માતમાં પાંચ વર્ષની એક બાળકી અને તેની માતા ઘાયલ થયા હતા, જેમાં માતાનું મોત નિપજ્યું છે.

રાણાવાવ શહેરમાં ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા શિલ્પાબેન રામભાઈ પરમાર પોતાની પાંચ વર્ષની પુત્રી યશવીને લઈ એકટીવામાં સવાર થઈ જઈ રહ્રાા હતા. તે સમયે પોરબંદરના એરપોર્ટ વિસ્તારમાં સાન્દીપનિ ગેઈટ નળક તેમના એકટીવા સ્કૂટરનો સ્કોર્પીયો કાર સાથે અકસ્માત સજર્ાયો હતો. જેમાં આ માતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની આ ઘટનામાં શિલ્પાબેન પરમાર નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.