Abtak Media Google News

શનાળા અને પીપળીયા સબ ડિવિઝન હેઠળના ૧૫ ગામોમાં વીજ ચેકીંગ કરાતા ૬૪ કનેકશનોમાં થતી ગેરરીતિ ખુલ્લી પડી

મોરબી જિલ્લામાં આજે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ અધિકારીઓની ટીમે ૧૫ જેટલા ગામોમાં દરોડા પાડી રૂ.૮.૪૦ લાખની વીજ ચોરી પકડી પાડતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

Pgvclપીજીવીસીએલ દ્વારા આજ રોજ મોરબી, રાજકોટ અને ભાવનગર પંથકમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબીના શનાળા અને પીપળીયા સબ ડિવિઝન હેઠળના ૧૫ ગામોમાં વીજ અધિકારીઓએ દરોડા પાડી કુલ ૪૬૨ વીજ કલેકશનનું ચેકિંગ કર્યું હતું.

470582 Power Sectorપીજીવીએલના અધિકારીઓએ ચેક કરેલા ૪૬૨ કનેક્શનો પૈકી ૬૪ વીજ કનેકશનો ગેરરિતી આચરતા હોવાનું માલુમ પડ્યું હતું. આ કનેકશન ધારકોને રૂ.૮.૪૦ એસેસમેન્ટ ફાટકારવવામાં આવ્યુ હતું.વીજ કંપનીના આ દારોડાથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Bijli 2218323 835X547 M(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.