આંતરરાષ્ટ્રીય તહેવારનો દરજજો ભોગવી રહેલા ઉત્તરાયણના તહેવારની તૈયારીઓ દિવાળી પહેલા શરૂ થઈ ચૂકી છે. શહેરમાં કયાંક કેટલાક સ્થળે દોરી રંગવાનું કાળ શરૂ થઈ ચૂકયું છે. સિઝનલ બિઝનેસ હોવાથી વેપારીઓ ત્રણ મહિના પહેલા જ અલાયદી તૈયારીઓ કરે છે
ઉત્તરાયણની તૈયારી: માંઝો પાવાનું શરૂ
By Abtak Media1 Min Read