વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જશે: સત્તા પરિવર્તન બાદ પ્રથમ મુલાકાત પર તમામની મીટ

વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપી બીડેનને પણ મળશે

અબતક રાજકોટ

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ યાત્રાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોવાનો સંકેત આજે મળવા પામ્યો છે તારીખ ૨૨ ૨૭ સપ્ટેમ્બર દરમિયાન વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ખાસ હાજરી આપશે અને પ્રવાસ દરમિયાન નવા પ્રમુખ ભાઈ બેનને પણ મળશે

વડાપ્રધાન મોદી અને જો બધાની વચ્ચે પ્રથમ રૂબરૂ મુલાકાત ના સંજોગો ઊભા થયા છે આ અગાઉ બન્ને નેતાઓ ત્રણ વાર દફભિવીહ બેઠકમાં મળી ચૂક્યા છે ગત માર્ચ મહિનામાં શિખર સંમેલનમાં બંને નેતાઓની વર્ચ્યુલ મુલાકાત થઈ હતી ત્યાર પછી એપ્રિલમાં લહજ્ઞબફહ ભહશળફયિં સમિટમાં પણ બન્નેએ વર્ચ્યુલ મુલાકાત કરી હતી

અફઘાનિસ્તાનની બદલાયેલી રાજકીય સ્થિતિ અને ભારતના યુનેસ્કો મા પ્રતિનિધિત્વ ના માહોલ વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેશે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૨૦૧૯ માં અમેરિકા ગયા હતા અને ટ્રમ્પે વજ્ઞૂમુ ળજ્ઞમશ કાર્યક્રમને સંબોધન કરી એક નવો ઇતિહાસ રચ્યો હતો વડાપ્રધાન ની મુલાકાત દરમિયાન અમેરિકા અને ભારત પ્રશાંત ક્ષેત્રમાં આવી રહેલા બદલાવ અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરશે આ મહિને વડાપ્રધાનના અમેરિકાના કાર્યક્રમની ગોઠણ શરૂ થઈ ચૂકી છે અફઘાનિસ્તાન સહિતના આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણો અને ભારત અને અમેરિકાની ભૂમિકા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ ના કાર્યક્રમ ના સંકેતો એ સમગ્ર વિશ્વની નજર ખેંચી છે અમેરિકા સ્થિત ભારતીય એલચી કચેરીના અધિકારીઓએ માધ્યમો સમક્ષ વડાપ્રધાનના કાર્યક્રમના સંકેતો આપ્યા હતા વડાપ્રધાન ની મુલાકાત દરમિયાન અફઘાનિસ્તાન ચીન ઉપરાંત આર્થિક પરિસ્થિતિ અંગે બંને દેશના તીાયિળજ્ઞ વાતચીત કરશે