Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજયસરકાર દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ ઓસમ પર્વત ખાતે રાજ્યના યુવકો/યુવતીઓ માટે 18 ફેબ્રુઆરીએ યોજાનારી દ્વિતીય ઓસમ પર્વત આરોહણ-અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધાના કારણે ઓસમ પર્વત પર જતા પ્રવાસીઓ યાત્રાળુઓ કે અન્ય વ્યક્તિઓના કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને સ્પર્ધામાં સંભવિત અંતરાય કે ખલેલ ઊભી ન થાય તે હેતુથી તા. 18-02-2022 ના રોજ રાત્રિના 12.00 થી બપોરના 12 .00 સુધી ઓસમ પર્વતની સીડી કે પગથિયા ઉપર સ્પર્ધકો સિવાયના પ્રવાસીઓ યાત્રાળુઓ કે વ્યક્તિઓને જવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન ઠક્કર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.